Friday, July 19, 2024
Google search engine
HomeNational'કરન અર્જુન' જે ગામમાં શૂટ થયું હતું ત્યાં કોરોનાને કારણે કેવો છે...

‘કરન અર્જુન’ જે ગામમાં શૂટ થયું હતું ત્યાં કોરોનાને કારણે કેવો છે માહોલ, શું કહે છે ગામવાસીઓ

જયપુરઃ તમે ‘કરન અર્જુન’ ફિલ્મ તો જોઈ જ હશે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના બીલવાડી ગામમાં થયું છે. આ ફિલ્મમાં એક સીન હતો, જેમાં ઠાકુર બનેલા અમરીષ પુરીના ડરથી તમામ લોકો ઘર બંધ કરી દે છે. આ સીન બને ડ્રામેટિક હતો, પરંતુ શૂટિંગના 26 વર્ષ બાદ આજે આ ગામમાં આવી જ સ્થિતિ છે. ત્યારે ડર ડ્રામેટિક હતો, આજે કોરોનાનો ડર છે.

રાજસ્થાનમાં કોરોનાની બીજી લહેરે અનેક ગામોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. અંદાજે 40% વસતી કોરોનાનો ભોગ બની છે. કોરોનાથી બચવા માટે લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. લૉકડાઉનને કારણે લોકો ઘરમાં બંધ રહેવા મજબૂર છે.

જયપુરથી 90 કિમી દૂર વિરાટ નગર, બીલવાડી ગામ આવેલું છે. અહીંયા મુખ્ય રસ્તાની સાથે પર્વત તથા માટીના ઢેફાઓની વચ્ચે બીલવાડી ગામ આવે છે.

રસ્તાઓ સુમસામ છે. બજારમાં દુકાનો બંધ, ચબૂતરાઓ તથા પાદર સૂના છે. આ સન્નાટાની વચ્ચે ગામના એન્ટ્રી પોઈન્ટ પર લાગેલી પવનચક્કી હવાને કારણે ફરે છે અને આ સીન 1995માં ‘કરન અર્જુન’નો સીન યાદ અપાવે છે.

એક કલાક ફિલ્મનું શૂટિંગ થયું હતું: સલમાન ખાન તથા શાહરુખ ખાને અહીંયા એક કલાક સુધી શૂટિંગ શરૂ કર્યું હતું. ‘ભંગડા પાલે…’ ગીત કે પછી ફિલ્મમાં ઠાકુરનો ખૌફ બતાવવા માટે ઘરમાં બંધો લોકોનો સીન હોય, આ તમામ સીન અહીંયા જ શૂટ થયા હતા. શૂટિંગ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ જતા હતા. જોકે, આજે એક માણસ ગામમાં જોવા મળતું નથી.

આ પહેલાં ક્યારેય આવો માહોલ ગામમાં જોવા મળ્યો નહોતો. ત્યારે માત્ર કાલ્પનિક ડર બતાવવામાં આવ્યો હતો, પરંતુ આજે કોરોનાને કારણે લોકોમાં એવો ડર છે કે કોઈ ઘરની બહાર આવવા તૈયાર નથી.

સવારે આઠથી 11 દુકાનો ખુલ્લી રહે છે. ઘડિયાળમાં જેવા 11 વાગે એટલે ટપોટપ દુકાનો બંધ થઈ જાય છે. ગામમાં લૉકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવે છે.

અહીંયા કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. ગામમાં 25 જેટલાં કેસ આવ્યા હતા. ગામની વસતી ચાર હજારની આસપાસ છે. દરેક લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે છે.

RELATED ARTICLES

9 COMMENTS

 1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of discovery and let your imagination fly! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

 2. I participated on this online casino site and succeeded a significant cash, but later, my mother fell ill, and I needed to take out some money from my account. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mother died due to such online casino. I plead for your support in reporting this site. Please support me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

 3. I participated on this online casino platform and earned a substantial sum of money. However, afterward, my mom fell gravely sick, and I wanted to withdraw some money from my account. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mom died due to this casino site. I kindly ask for your help in reporting this situation with the platform. Please help me in seeking justice, to ensure others won’t face the hardship I’m facing today, and prevent them from facing similar misfortune. ??

 4. Обзор популярних моделей
  Якість і зручність
  тактичний військовий рюкзак [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичний військовий рюкзак[/url] .

 5. Having read this I thought it was extremely informative. I appreciate
  you finding the time and effort to put this content together.
  I once again find myself personally spending a lot of time both reading
  and commenting. But so what, it was still worth it!

 6. безопасно,
  Лучшие стоматологи города, для поддержания здоровья рта,
  Профессиональное лечение и консультации, для вашей улыбки,
  Индивидуальный подход к каждому пациенту, для вашего здоровья и благополучия,
  Инновационные методы стоматологии, для вашего здоровья и красоты улыбки,
  Индивидуальный план лечения и профилактики, для вашего долгосрочного удовлетворения,
  Индивидуальный план лечения для каждого пациента, для вашего комфорта и удовлетворения
  стоматологічна клініка [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments