Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightએક સમયે ફેક્ટરીમાં કરતો હતો મજૂરી, આજે બની ગયો છે સુપરસ્ટાર

એક સમયે ફેક્ટરીમાં કરતો હતો મજૂરી, આજે બની ગયો છે સુપરસ્ટાર

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમયમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પોતાની વાત લોકો સુધી પહોંચાડી શકે છે. વર્ચુઅલ દુનિયામાં મોટાભાગના ક્રિએટીવ લોકો ઘણીવાર ફેમસ થઈ જાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે યૂરોપથી. સેનેગલમાં જન્મેલો એક સાધારણ છોકરો ટિકટોક મેગાસ્ટાર બની ગયો છે. ટિકટોક ઉપરાંત ઇન્સ્ટાગ્રામમાં પણ ખૈબીના લાખો ફોલોઅર્સ છે. તેમને ઇન્સ્ટાગ્રામ પર 36.3 મિલિયન લોકો ફોલો કરે છે.

21 વર્ષના ખૈબી લેમ પહેલાં એક ફેક્ટરીમાં કામ કરતાં હતાં. આજે તે આખી દુનિયામાં ફેમસ છે. ટિકટોકના મંચ પર તેમના 100 મિલિયન ફોલોઅર્સ છે. આટલી મોટી ફેન ફોલોઇંગ ધરાવતો આ છોકરો કોઈ ફિલ્મ સ્ટાર અથવા ક્રિકેટર નથી. પણ તે એક સામાન્ય માણસ છે. જે થોડાંક મહિના પહેલાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો.

ખૈબી લેમ કોમેડી વીડિયો બનાવે છે. જેનો અંદાજ બીજા કરતાં એકદમ અલગ હોય છે. આ યૂનિક આઇડિયા તેમની ઓળખ બની ગઈ છે. ખૈબીને દર મહિને કરોડો વ્યૂ મળે છે. કદાચ તમે પણ ખૈબીના વીડિયો યૂટ્યુબ અથવા ઇન્સ્ટાગ્રામ પર જોયા હશે. આજે ખૈબી આખી દુનિયામાં ખૂબ જ ફેમસ છે.

તેમનો એક વીડિયો ગણતરીની મિનિટોમાં વાઇલ થાય છે. તેમના ફોલોઅર્સને તેમનો વીડિયો રિલીઝ થવાની રાહ હોય છે. માત્ર UK અને યુરોપ નહીં પણ અમેરિકા અને ભારતમાં પણ આ મેગાસ્ટારની કરોડો ફેનફોલોઇંગ છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I participated on this casino platform and succeeded a considerable amount, but later, my mother fell sick, and I wanted to cash out some funds from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mom died due to this casino site. I plead for your help in bringing attention to this website. Please support me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I engaged in this gambling website and managed a significant cash prize. However, afterward, my mother fell seriously ill, and I wanted to take out some funds from my balance. Regrettably, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother passed on due to the casino site. I plead for your help in reporting this website. Please help me out in seeking justice, so that others won’t have to the hardship I’m going through today, and prevent them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page