Thursday, November 30, 2023
Google search engine
HomeSportsમહેન્દ્ર સિંહ ધોનીને બહુ જ મિસ કરી રહી છે પત્ની સાક્ષી

મહેન્દ્ર સિંહ ધોનીને બહુ જ મિસ કરી રહી છે પત્ની સાક્ષી

રાંચીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો કાર અને બાઈક બહુ જ પસંદ છે અને તેને પ્રેમ પણ બહુ કરે છે. મહેન્દ્ર સિંહ ધોનીના ગેરેજમાં હમરથી લઈને ફરારી સહિત ઘણી કાર જોવા મળે છે. જોકે હવે નવી લાલ કાર JEEP GRAND CHEROKEE પણ માહિના ગેરેજમાં પહોંચી ગઈ છે. હકીકતમાં પત્ની સાક્ષીએ પોતાના ઘરે ખરીદેલી જીપની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, welcome home #red beast! your toy is finaly hear missing you@ mahi really missing you.


હાલ એમએસ ધોની વિશ્વ કપ બાદ કાશ્મીરમાં આર્મી ડ્યૂટી પર છે. વિશ્વકપ બાદ ધોનીએ નિવૃતીની અફવાઓ પર વિરામ લગાવતાં સાક્ષીએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી જાણકારી આપી હતી કે, ધોની 2 મહિના માટે ભારતીય સેનાની સાથે રહેશે. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

એમએસ ધોની સેનાની ડ્યૂટીની સાથે-સાથે લોકોના દિલ જીતવાનું પણ કામ કરી રહ્યો છે. કાશ્મીરમાં ધોનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ક્યારેક તે ટેરોટોરિયલ આર્મીની સાથે વોલીબોલ રમતો દેખાય છે, તો ક્યારેક ગીત ગાતો હોય છે. હાલમાં ધોની બૂટ પોલિશ કરતો જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

19 COMMENTS

  1. Thanks for your write-up on the traveling industry. I’d also like contribute that if you are a senior considering traveling, it is absolutely important to buy travel cover for senior citizens. When traveling, seniors are at biggest risk of getting a healthcare emergency. Receiving the right insurance policy package for one’s age group can protect your health and provide you with peace of mind.

  2. I definitely wanted to post a message to be able to say thanks to you for those lovely guidelines you are placing at this site. My long internet research has now been rewarded with excellent facts and strategies to write about with my family and friends. I ‘d tell you that many of us readers are very endowed to exist in a perfect community with very many marvellous individuals with insightful ideas. I feel extremely grateful to have discovered your website page and look forward to so many more pleasurable times reading here. Thank you again for all the details.

  3. Hi there! I know this is kinda off topic however , I’d figured I’d ask. Would you be interested in exchanging links or maybe guest writing a blog article or vice-versa? My site goes over a lot of the same subjects as yours and I believe we could greatly benefit from each other. If you’re interested feel free to send me an email. I look forward to hearing from you! Great blog by the way!

  4. What i don’t understood is actually how you are not actually much more well-liked than you may be now. You’re so intelligent. You realize therefore significantly relating to this subject, produced me personally consider it from numerous varied angles. Its like women and men aren’t fascinated unless it抯 one thing to accomplish with Lady gaga! Your own stuffs great. Always maintain it up!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page