Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightઅમિત શાહની સુરક્ષાની જવાબદારી કયા IAS ઓફિસરને અપાઈ, જાણો કોણ છે આ...

અમિત શાહની સુરક્ષાની જવાબદારી કયા IAS ઓફિસરને અપાઈ, જાણો કોણ છે આ IAS ઓફિસર

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં બીજેપીને પ્રચંડ વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમિત શાહને ગૃહમંત્રીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી સાથે તેમની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ સુરક્ષાની કયા અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. તો આવો અમે તમને જણાવીએ IAS ઓફિસર વિશે જેમની પસંદગી અમિત શાહની સુરક્ષા માટે કરવામાં આવી છે.

IAS સાકેત કુમારને જુલાઈ 2023 સુધી અમિત શાહના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ 2009 બેચ બિહાર કેડરના આઈએએસ ઓફિસર છે. ગત વર્ષે સાકેતને મનોજ સિંહાના પ્રાઈવેડટ સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મનોજ સિંહા તે સમય મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશન(સ્વતંત્ર પ્રભારી) અને મિનિસ્ટર ઓફ સ્ટેટ(MoS) અને રેલવે પ્રધાન હતા.

સાકેત કુમાર મૂળ બિહારના મધુબનીના વતની છે. તેમના પિતા કોલેજમાં પ્રોફેસર છે. સાકેતે પોતાનો અભ્યાસ મધુબનીના ડોન બોસ્કો સ્કૂલ અને દિલ્હીના મોડલ સ્કૂલથી કર્યો પૂર્ણ કર્યો હતો. તેમને હિન્દૂ કોલેજથી ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ કર્યું છે.

સાકેતે માત્ર બીજા અટેંપ્ટમાં આઈએએસની પરીક્ષા પાસ કરી હતી. સાકેત કુમારે યુપીએસસીની પરીક્ષામાં 13મોં રેન્ક મેળવ્યો હતો. તેમની પહેલી નિમણૂંક સમસ્તીપુરમાં ડીડીસી અને વૈશાલી, બિહારમાં એસડીઓ તરીકે થઈ હતી. તેઓ ખગડિયા અને બાંકમાં જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ રહી ચૂક્યા છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your imagination soar! ✨ Don’t just explore, experience the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the realms of discovery! ?

  2. I played on this gambling website and managed a significant sum of money, but later, my mom fell ill, and I needed to withdraw some money from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to such casino site. I implore for your help in lodging a complaint against this website. Please support me in seeking justice, so that others do not undergo the pain I am going through today, and stop them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page