Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં 15 જૂનથી ચોમાસું સક્રિય થશે, રાજ્યમાં કઈ-કઈ જગ્યાએ સૌથી વધુ વરસાદ...

ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું સક્રિય થશે, રાજ્યમાં કઈ-કઈ જગ્યાએ સૌથી વધુ વરસાદ થશે

નવી દિલ્હી: આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવાની દરેક ગુજરાતીઓને આતુરતા છે. જોકે આ આતુરતાનો અંત આવી ગયો છે. જેમાં દરેક ક્ષેત્રે વરસાદ પર સંશોધન કરતાં આગાહીકારોએ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન આપી દીધું છે. વર્ષાવિજ્ઞાનના આગાહીકારોએ જણાવ્યું હતું કે, આ ચોમાસુ મધ્યમ રહેશે અને 6 જુલાઈથી ચોમાસુ સક્રિય થશે. તેમજ વરસાદનો બીજો રાઉન્ડ નબળો રહેશે અને પાછોતરો વરસાદ ખૂબ સારો રહેશે.

આવી જ રીતે ખગોળ વિદ્યા હિમ વર્ષા અને અખાત્રીજનો પવન પરથી વરસાદનું અનુમાન કરતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ થશે. રાજકોટ જિલ્લામાં આવેલ ભાદર ડેમ પણ ઓવરફ્લો થશે. તેમજ 15 જુનથી ગુજરાતમાં વરસાદનું આગમન થશે. આદ્રા નક્ષત્રમાં વાવણી થશે તથા અતિવૃષ્ટિ પણ થશે. હાથિયો ખૂબ સારી રીતે વરસશે જેથી ખેડૂતોએ ચિંતા કરવાની કંઈ જરૂર નથી.

જૂનના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં એકી સાથે ખેડુતો વાવણી કરી શકશે. તેમજ જુલાઈમાં અતિવૃષ્ટિ થશે. જેથી તમામ આગાહીકારોના મંતવ્ય લઈ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કાઢેલા તારણ મુજબ 50% આગાહીકારો કહે છે કે વર્ષ ખૂબ સારું રહેશે.

આ ઉપરાંત 50% આગાહીકારોના મત મુજબ આ વર્ષ મધ્યમ રહેશે. ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં વરસાદ વિદાય લેશે. મગફળી કપાસ એરંડા સહિતના તમામ પાકનું સારું ઉત્પાદન થશે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this exciting adventure of knowledge and let your thoughts fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

  2. I played on this online casino site and succeeded a substantial amount, but later, my mother fell sick, and I needed to cash out some earnings from my casino account. Unfortunately, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to such casino site. I plead for your help in reporting this site. Please support me to achieve justice, so that others do not undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! ? ? into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page