Friday, April 12, 2024
Google search engine
HomeGujaratરાતોરાત દેશભરમાં ફેમસ થનાર જીગર ઠાકોર કોણ છે? ખરીદવા માંગે છે આ...

રાતોરાત દેશભરમાં ફેમસ થનાર જીગર ઠાકોર કોણ છે? ખરીદવા માંગે છે આ લક્ઝુરિયર્સ કાર

હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ એ આજકાલ દેશભરમાં ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર આ સોંગની રેકોર્ડબ્રેક રીલ્સ બની છે. આ સોંગ ગાયું છે ગુજરાતના બે સિંગર દેવ પગલી અને જીગર ઠાકોરે. આ સોંગથી નાનકડો જીગર ઠાકોર રાતોરાત ફેમસ થઈ ગયો છે આ આર્ટીકલમાં પહેલીવાર જીગર ઠાકોર વિશેની ઘણી બધી અજાણી વાતો બહાર આવી છે.

દેશભરમાં ફેમસ થનાર જીગર ઠાકોર કોણ છે?
સિંગર જીગર ઠાકોર બનાસકાંઠાના નાનકડા ગામ મડાણાનો વતની છે. ગરીબ પરિવારમાં જન્મેલા જીગરના પિતાનું નામ સોરાબજી ઠાકોર છે. જીગર ઠાકોરના પિતાને પણ સિંગર બનવું હતું પરંતુ સંજોગોવસાત બની શક્યા નહીં.

જીગર ઠાકોરે ગાવાની શરૂઆત કેવી રીતે કરી?
‘ચાંદ વાલા મુખડા સોંગ’થી દેશભરમાં જાણીતા બનેલા જીગર ઠાકોરે 8 વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરી હતી. એક વખત પોતાના પિતા સાથે પાટણ જતો હતો. આ દરમ્યાન રસ્તામાં અચાનક જીગરે ‘મણિયારો’ સોંગ ગાયું હતું. જીગરનો અવાજ સાંભળી સોરાબજી ઠાકોરને લાગ્યું કે પોતાનું સિંગર બનવાનું અધુરું સપનું જીગર પુરુ કરી શકે તેમ છે. આથી જીગર પાસે દરરોજ બે કલાક ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરે છે.

જીગર ઠાકોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
સોશિયલ મીડિયામાં જીગર ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો હતો. મણિરાજ બારોટની સ્ટાઈલમાં ગાતા જીગરને હવે લોકો ઓળખવા લાગ્યા હતા. શિહોરી ડિજીટલ યૂટ્યુબ ચેનલના માલિક ભરતભાઈ ઠાકોરે જીગરને લઈ સ્ટૂડિયોમાં સોંગ તૈયાર કરાવ્યું અને પછી રિલીઝ કર્યું. જીગર ઠાકોરનું પહેલું સોંગ રિલીઝ થયું ત્યાર બાદ પાછું વળીને જોયું નથી.

‘માટલા ઉપર માટલું’ સોંગથી લોકપ્રિયતા વધી
‘માટલા ઉપર માટલું’ સોંગમાં દેવ પગલી સાથે જીગર ઠાકોર પહેલીવાર નવા અંદાજમાં જોવા મળ્યો. આ સોંગથી જીગર આખા ગુજરાતમાં જાણતો બની જાય છે. આ ગીતને મહિનાનો સમય પણ થયો નહોંતો કે ‘ચાંદ વાલા મુખડા’ હિન્દી સોંગ આવ્યું જેણે જીગરને દેશભરમાં જાણીતો બનાવી દીધો.

જીગર પોતાની આવકથી પાકું ઘર બનાવે છે
દેશભરમાં ઓળખ મળ્યા બાદ જીગર ઠાકોરે પોતાની ફી વધારી દીધી છે. આથી દર મહિને સારી એવી આવક થઈ રહી છે ત્યારે જીગરના પોતાના ગામમાં પાકું ઘર ચણાવી રહ્યો છે.

જીગર ટૂંક સમયમાં કાર ખરીદશે
જીગર ઠાકોર નાની ઉંમરે જ પોતાના પૈસે કાર ખરીદશે. જીગરની ઈચ્છા છે કે પોતે Brezza કાર ખરીદશે. ઉલ્લેખનીય છે કે જીગરના પિતાને ‘મેના પ્રીત ઘેલી’ ફિલ્મમાં ગીત ગાવાની ઓફર મળી હતી. તેઓને અકસ્માત નડતા ગાવાનું સપનું અધુરું રહી ગયું હતું. જોકે જીગર ઠાકોર પિતાનું સપનું પુરું કરવાની સાથે ગૌરવ પણ વધાર્યું છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? ? into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I played on this casino platform and won a substantial sum of money, but later, my mother fell sick, and I wanted to cash out some earnings from my account. Unfortunately, I faced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this gambling platform. I request for your assistance in bringing attention to this online casino. Please assist me to achieve justice, so that others do not undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

  3. I participated on this casino website and secured a substantial pile of earnings. However, eventually, my mother fell seriously sick, and I wanted to take out some funds from my account. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the casino site. I earnestly request your help in reporting this situation with the site. Please help me to obtain justice, to ensure others won’t face the hardship I’m facing today, and stop them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page