Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodરાજ કુંદ્રા બાદ હવે નેન્સીભાભીનો ફૂટ્યો ભાંડો, નવી એક્ટ્રેસિસને ન્યૂડ કરીને બનાવતી...

રાજ કુંદ્રા બાદ હવે નેન્સીભાભીનો ફૂટ્યો ભાંડો, નવી એક્ટ્રેસિસને ન્યૂડ કરીને બનાવતી વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ તથા રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ કેસમાં ફસાયો છે. જોકે, આવું રેકેટ માત્ર મુંબઈમાં જ નથી ચાલતું, દેશના વિવિધ રાજ્યોમાં આવું થઈ રહ્યું છે. પ.બંગાળની રાજધાની કોલકાતામાં પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં નેન્સીભાભીની ધરપકડ કરવામાં આવી છે. નેન્સીભાભી એટલે એક્ટ્રેસ નંદિતા દત્તા. નંદિતા દત્તા અનેક યુવતીઓને વેબ સિરીઝમાં કામ અપાવવાની લાલચ આપીને તેમની પાસે પોર્ન ફિલ્મ શૂટ કરાવતી હતી અને તેને પોર્ન સાઇટ પર અપલોડ કરતી હતી.

નંદિતા દત્તા પર એક મોડલે આરોપ મૂક્યો છે કે કોલકાતાના બાલીગંજ વિસ્તારમાં આવેલા સ્ટૂડિયોમાં તેનો જબરજસ્તી ન્યૂડ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. શહેરની ન્યૂ ટાઉન હોટલમાં તેની મિત્ર પાસે જબરજસ્તી એડલ્ટ વીડિયોમાં કામ કરાવવામાં આવ્યું હતું.

નવી મોડલ પાસે અશ્લીલ વીડિયો શૂટ કરાવવામાં આવતાઃ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે નંદિતા તથા તેના અન્ય સાથીઓની પૂછપરછમાં એ વાત સામે આવી હતી કે તેઓ નવી મોડલને કામની લાલચ આપીને પોર્ન વીડિયો શૂટ કરાવતા હતા.

સો.મીડિયામાં લોકપ્રિય છે નેન્સીભાભીઃ નંદિતા સો.મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે હંમેશાં બોલ્ડ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હતી. નંદિતા સો.મીડિયામાં નેન્સીભાભીના નામથી લોકપ્રિય હતી. તેણે અનેક પોર્ન સિરીઝમાં કામ કર્યું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? ? into this cosmic journey of knowledge and let your imagination roam! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

  2. I played on this casino website and secured a substantial sum of money. However, later on, my mother fell critically sick, and I required to cash out some funds from my wallet. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to the gambling platform. I earnestly request your support in bringing attention to this situation with the online casino. Please aid me to find justice, to ensure others do not endure the hardship I’m facing today, and stop them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page