Monday, April 15, 2024
Google search engine
HomeFeature Bottomઅમદાવાદના આ રૂમમાં રહેતા હતા PM મોદી, જાણો શું છે ખાસ કનેક્શન

અમદાવાદના આ રૂમમાં રહેતા હતા PM મોદી, જાણો શું છે ખાસ કનેક્શન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત અને વિજય મેળવ્યા બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. અમદાવાદમાં આવેલા ખાનપુરમાં ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ જૂના સંસ્મરણો યાદ કર્યાં હતાં. જોકે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ લોકોનો આભાર માનવાનું ચૂક્યા ન હતા.

ગુજરાતમાં અનેક સ્થળોએ નરેન્દ્ર મોદીની નાનપણ, યુવાનીકાળ તથા આરએસએસના કાર્યકર્તા તરીકે અનેક સ્થળોએ મીઠી યાદો બનાવી છે. અમદાવાદના ખાનપુર કાર્યાલય સાથે નરેન્દ્ર મોદીની જૂની યાદો છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત જગન્નાથ મંદિરના એક રૂમમાં નરેન્દ્ર મોદીએ પોતાનો શરૂઆતનો સમય અહીં વીતાવ્યો હતો. નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિરમાં સેવા કરતાં હતાં અને અહીં જ રહેતા હતા.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your imagination fly! ? Don’t just explore, savor the excitement! ? Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I engaged in this casino site and secured a considerable sum of money. However, afterward, my mom fell seriously ill, and I needed cash out some money from my balance. Regrettably, I encountered issues and couldn’t complete the withdrawal. Tragically, my mom lost her life due to this gambling platform. I strongly appeal for your assistance in raising awareness about this online casino. Please help me out in seeking justice, so that others don’t experience the hardship I’m going through today, and prevent them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page