Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodઆ સુંદર હસીના સાથે પાર્ટીની મોજ માણતો હતો શાહરૂખનો દીકરો આર્યન

આ સુંદર હસીના સાથે પાર્ટીની મોજ માણતો હતો શાહરૂખનો દીકરો આર્યન

શનિવાર, 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાન ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી કરતાં પકડાયો હતો. શાહરુખ-ગૌરીના દીકરાની ધરપકડને કારણે બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. આર્યન ખાનની સાથે અન્ય 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના પાંચની અટકાયત કરવામાં આવી હતી.

આર્યન ખાન
આર્યન ખાન શાહરુખ-ગૌરીનો મોટો દીકરો છે. આર્યન ખાન વિદેશમાં રહીને ભણ્યો છે અને તે મોટાભાગે લાઇમલાઇટથી દૂર રહે છે. આર્યન ખાન પિતા સાથે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની મેચમાં જોવા મળતો હોય છે. આર્યનને એક્ટિંગ નહીં, પરંતુ ફિલ્મમેકિંગમાં વધુ રસ છે.

અરબાઝ સેઠ મર્ચન્ટ
અરબાઝ મર્ચન્ટ એક્ટર છે. તે આર્યન ખાનને છેલ્લાં 15 વર્ષથી ઓળખે છે અને બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે. આટલું જ નહીં અરબાઝ મર્ચન્ટની બોલિવૂડના ઘણાં સ્ટાર કિડ્સ સાથે ફ્રેન્ડશિપ છે. આર્યનનો મિત્ર હોવાને કારણે અરબાઝ તથા સુહાના (આર્યનની બહેન, શાહરુખ-ગૌરીની દીકરી) સારા મિત્રો છે. એક સમયે અરબાઝના સંબંધો પૂજા બેદીની દીકરી અલાયા એફ સાથે હોવાની ચર્ચા હતી. અરબાઝ સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ છે.

મુનમુન ધામેચા
મુનમુન ધામેચા બિઝનેસ પરિવારમાંથી આવે છે. તે મધ્યપ્રદેશની છે. તે ફેશન મોડલ તરીકે લોકપ્રિય છે. મુનમુન ધામેચાના સંબંધો બોલિવૂડ સેલેબ્સ સાથે ગાઢ છે. મુનમુન ધામેચાની મમ્મીનું આ વર્ષે મે મહિનામાં અવસાન થયું હતું. મુનમુને સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી.

અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી
આ ત્રણ ઉપરાંત નૂપુર સારિકા, મોહક જયસવાલ, ગોમિત ચોપરા, ઇસ્મિત સિંહ, વિક્રાંત છોકરની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચ અંગે વધુ માહિતી તો નથી, પરંતુ મોહક જયસવાલ, નૂપુર સારિકા ત્રણેય દિલ્હીના છે. મોહક તથા નૂપુર ફેશન ડિઝાઈનર છે અને ગોમિત હેરસ્ટાઇલિસ્ટ તથા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I tried my luck on this gambling site and secured a substantial amount of cash. However, afterward, my mom fell gravely ill, and I needed to withdraw some earnings from my casino balance. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I urgently plead for your support in bringing attention to this situation with the site. Please help me to obtain justice, to ensure others won’t have to experience the pain I’m facing today, and stop them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page