Wednesday, April 10, 2024
Google search engine
HomeAjab Gajabભારતમાં આવું ક્યારે થશે? રોબોર્ટ દોવે છે 35 ગાયોને, નીકળે છે 800...

ભારતમાં આવું ક્યારે થશે? રોબોર્ટ દોવે છે 35 ગાયોને, નીકળે છે 800 લીટર દૂધ!

રોટરડમઃ નેધરલેન્ડના રોટરડમમાં વિશ્વનું પહેલું તરતું બે માળનું ડેરી ફાર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ ફાર્મમાં 40 ગાયો રાખી શકાશે પરંતુ હાલમાં અહીંયા 35 ગાયો છે. 35 ગાયો અંદાજે 800 લીટર દૂધ આપે છે. દૂધ દોહવા માટે રોબોર્ટ્સ રાખવામાં આવ્યા છે. આ ફાર્મ ડચ પ્રોપર્ટી કંપની બેલાડોને તૈયાર કર્યું છે.

બંદર પર ફાર્મ, સરળતાથી સપ્લાય થઈ શકે
બંદર પર જ ફાર્મ હોવાને કારણે પ્રોડક્ટ સહજતાથી સપ્લાઈ થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન પ્રમુખ ડો. ફેન્ટન બીડે કહ્યું હતું કે શહેરી ખેતરો વધુ સારા હોય છે, તેમાં ઓછું પાણી ફર્ટિલાઈઝર તથા પેસ્ટીસાઈડનો ઉપયોગ થાય છે.

ફૂડ ફેક્ટરીઓનો વેસ્ટ ગાયોને આપવામાં આવશે ડેરી ફાર્મના જનરલ મેનેજર આલ્બર્ટ બેરસને કહ્યું હતું કે ગાયોનું 80 ટકા ભોજન રોટરડમની ફૂડ ફેક્ટરીઓમાંથી નીકળતા વેસ્ટ પ્રોડક્ટ જ છે. રેસ્ટોરન્ટ, કેફેની પણ મદદ લેવામાં આવશે. સોલર પેનલની મદદથી ફાર્મમાં વીજળી આવશે. છાણનો ઉપયોગ ખાતર તથા ગેસ બનાવવામાં કરવામાં આવશે.
RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of discovery and let your imagination soar! ✨ Don’t just explore, savor the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

  2. I participated on this online casino site and succeeded a significant cash, but eventually, my mom fell ill, and I needed to take out some money from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom died due to such online casino. I request for your assistance in bringing attention to this site. Please assist me in seeking justice, so that others do not face the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I engaged in this gambling website and secured a substantial amount of winnings. However, eventually, my mother fell became very sick, and I needed take out some funds from my balance. Regrettably, I faced issues and was unable to finalize the cashout. Tragically, my mom lost her life due to the gambling platform. I urgently request for your support in reporting this website. Please support me in seeking justice, so that others don’t experience the pain and suffering I’m going through today, and avoid them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page