Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodસ્વાર્થી બોલિવૂડ સ્ટાર્સ! 'તારક મહેતા...' ના આ કોમેડિયનના અંતિમ સંસ્કારમાં કોઈ ના...

સ્વાર્થી બોલિવૂડ સ્ટાર્સ! ‘તારક મહેતા…’ ના આ કોમેડિયનના અંતિમ સંસ્કારમાં કોઈ ના આવ્યું!

મુંબઈઃ ગુજરાતી કલાકાર દિન્યાર કોન્ટ્રાક્ટરનું 79 ઉંમરે પાંચ જૂનના રોજ સવારે નિધન થયું હતું. તેમને આ જ વર્ષે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પીએમ મોદીએ પણ તેમના નિધનને લઈ શોક પ્રગટ કર્યો હતો. દિન્યારના અંતિમ સંસ્કાર પાંચ જૂને સાંજે મુંબઈમાં વર્લીમાં કરવામાં આવ્યા હતાં. જોકે, તેમના અંતિમ સંસ્કારમાં કોઈ જાણીતી હસ્તી સામેલ થઈ નહોતી.

દિન્યારે ‘બાઝીગર’, ’36 ચાઈના ટાઉન’, ‘ખિલાડી’, ‘બાદશાહ’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. આ સિવાય ટીવી શોમાં પણ કામ કર્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીના સસરાનો રોલ કર્યો હતો.
RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just explore, immerse yourself in the thrill! ? Your brain will thank you for this exciting journey through the realms of discovery! ?

  2. I engaged on this gambling website and won a significant amount, but eventually, my mother fell ill, and I needed to take out some money from my casino account. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mom passed away due to such casino site. I request for your help in bringing attention to this online casino. Please help me in seeking justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page