Monday, April 15, 2024
Google search engine
HomeNationalરેસ્ટોરન્ટના લોકોએ બે આર્મી જવાનોને ઝૂડી નાખ્યાં, લોહી-લુહાણ હાલતમાં જોવા મળ્યાં

રેસ્ટોરન્ટના લોકોએ બે આર્મી જવાનોને ઝૂડી નાખ્યાં, લોહી-લુહાણ હાલતમાં જોવા મળ્યાં

લખનઉઃ હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના બાગપતનો છે. જેમાં બે આર્મી જવાનોને માર મારવામાં આવે છે અને ગાળો ભાડવામાં આવે છે. એક આર્મી જવાન સામે લડતો દેખાય છે અને ભઆગતો જોવા મળે છે. જોકે, ટોળું તેને પકડી પાડે છે અને માર મારે છે.

શું હતી ઘટનાઃ
યુપી પોલીસના મતે, આ બે આર્મી જવાન બાગપતની એક રેસ્ટોરન્ટમાં લંચ માટે ગયા હતાં અને રેસ્ટોરન્ટના એક વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ રેસ્ટોરન્ટરનો સ્ટાફ આર્મી જવાન સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે, આ બંને વચ્ચે કઈ બાબતે દલીલો થઈ હતી, તે જાણી શકાયું નથી. પોલીસના મતે, સાત લોકોની આ ઘટના સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે.

 

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just read, experience the excitement! ? ? will thank you for this exciting journey through the realms of discovery! ?

  2. I played on this gambling site and secured a considerable sum of cash. However, eventually, my mother fell gravely sick, and I needed to take out some money from my casino balance. Unfortunately, I experienced issues and could not complete the withdrawal. Tragically, my mother died due to this casino site. I urgently request your support in bringing attention to this concern with the online casino. Please aid me to obtain justice, to ensure others do not experience the hardship I’m facing today, and stop them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page