Friday, April 12, 2024
Google search engine
HomeNationalજાણો દેશના કયા બિઝનેસમેને ખરીદી લક્ઝુરિયર્સ રોલ્સરોય, આવી આવી છે ફેસિલીટી

જાણો દેશના કયા બિઝનેસમેને ખરીદી લક્ઝુરિયર્સ રોલ્સરોય, આવી આવી છે ફેસિલીટી

અરબપતિ કુમારમંગલમ બિરલાએ હાલમાં જ રોલ્સ રૉયસ ઘોસ્ટ EWB ખરીદી છે. જે મુંબઈના રોડ પર જોવા મળી હતી. આ નવી રોલ્સ રૉયસને ગયા વર્ષે ભારતીય માર્કેટમાં લાવવામાં આવી હતી. આ ભારતમાં ચોથુ મોડેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કારને પણ એક મહિનો પણ થયો નથી, જેની કિંમત 9 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે.

આ રોલ્સ રૉયસ ઘોસ્ટનું એક્સટેન્ડેડ વ્હીલબેસ વર્ઝન છે. જે EWB પણ કહેવાય છે. રોલ્સ રૉયસ EWBની 7.95 કરોડ રૂપિયાની કિંમતમાં વેચાઈ રહી છે. આ કિંમત વગર કોઈ કસ્ટમાઇઝેશન વિકલ્પ અથવા રોડ ટેક્સ વગર છે.

જોકે, કુમારમંગલમ બિરલાએ આ લગ્ઝરી કાર માટે કોઈ કસ્ટમાઇઝેશન વિકલ્પ પસંક કર્યો છે કે નહીં. તેની માહિતી મળી શકી નથી, પણ આ રૉલ્સ રૉયસ કારની કિંમત 9 કરોડ રૂપિયા છે. આ EWB વર્ઝન સ્ટેન્ડર્ડ વર્ઝન કરતાં 170 mm લાંબુ છે.

આ એક લાંબી કાર છે અને તે માત્ર એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે, જે કાર ખુદ ચલાવવાની જગ્યાએ ડ્રાઇવરને રાખે છે. લાંબી હોવાને લીધે આ સ્ટાન્ડર્ડ વર્ઝન કરતાં 80 કિલો વધારે વજન ઘરાવે છે.

આનું સેકન્ડ જનરેશન મોડેલ પહલી જનરેશન મૉડલ કરતાં ભારે અપડેટ સાથે આવ્યું છે. જેનાં નવા સ્પેસ ફ્રેમ ચેસિસ ઉપયોગ કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ ફેન્ટમમાં પણ કરવામાં આવ્યો છે. આ કાર ઘણાં લગ્ઝરી ફીચર્સ અને ઉપકરણ સાથે આવી છે.

રોલ્સ રૉયસ ઘોસ્ટ EWB મોટી 6.75 લીટર V12 પેટ્રોલ એન્જિન સાથે આવી છે જે 563 bhpનો પાવર અને 850 ન્યૂટન મીટરનો ટૉર્ક જનરેટ કરે છે. તેનો પાવર અને ટૉર્ક રેગ્યુલર મૉડેલ જેટલો જ રાખવામાં આવ્યો છે. આ કારમાં ઑલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે. સાથે જ એવું પહેલીવાર થયું છે કે, ઘોસ્ટમાં રિઅર વ્હીલ હેન્ડલિંગ આફવામાં આવી છે જે સ્પીડમાં પણ સરળતાથી હેન્ડલિંગમાં મદદ કરી શકે અને ઓછી સ્પીડમાં ટર્નિંગ રેડિયસ કામ કરતી રહે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બિરલા BMW 7 સિરીઝનો ઉપયોગ કરતાં હતા અને ઘણાં સમય સુધી તેનો ઉપયોગ કર્યો છે. હવે આ પછી તેમણે પોતાને અપડેટ કરી રૉલ્સ રૉયસ ઘોસ્ટ ખરીદી છે અને હવે તેનો ઉપયોગ કરશે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities ? into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just read, savor the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ?

  2. I played on this online casino platform and earned a substantial pile of earnings. However, afterward, my mom fell gravely sick, and I needed to take out some funds from my casino balance. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mother passed away due to such online casino. I kindly request your help in addressing this concern with the online casino. Please aid me to find justice, to ensure others won’t face the hardship I’m facing today, and avert them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page