Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratબે જુવાનજોધ બહેનપાણીઓએ એક સાથે અનંતની વાટ પકડી, બંનેના પરિવારનું કરુણ આક્રંદ

બે જુવાનજોધ બહેનપાણીઓએ એક સાથે અનંતની વાટ પકડી, બંનેના પરિવારનું કરુણ આક્રંદ

વધુ એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે. પાટણ જિલ્લામાં જિંદગીથી હારીને બે પાક્કી બહેનપણીઓએ સજોડે જીવન ટૂંકાવ્યું હતું. બે બહેનપણીઓએ ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી લીધી હતી.

જાણવા મળતી વિગતો મુજબ શંખેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઈ જાદવની 21 વર્ષીય ભત્રીજી સ્નેહલ જાદવ અને મુબારકપુરા ગામે રહેતી તેની 23 વર્ષીય બહેનપણી જયશ્રી સિંધવ ઘરેથી મંગળારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા નીકળી હતી. જોકે બંને બહેનપણીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા.

જોકે શોધઘોળના અંતે જે વાત સામે આવી હતી તેનાથી બંને યુવતીના પરિવાર પર વ્રજ્જઘાત થયો હતો. સ્નેહલ અને જયશ્રી નામની આ સહેલીઓએ હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી અને બંને બહેનપણીઓ આખરે મોતને ભેટી હતી.

જોકે બંને બહેનોએ કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તેની વિગતો હજી બહાર આવી હતી. આ કરુણ બનાવને પગલે બંનેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસે કેસ નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે.

 

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your thoughts roam! ✨ Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the realms of discovery! ✨

  2. I engaged on this online casino site and won a significant cash, but later, my mother fell sick, and I wanted to cash out some money from my casino account. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to the gambling platform. I request for your support in lodging a complaint against this website. Please support me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page