Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywoodપ્રેગ્રેન્સીમાં વધી ગયો હતો કરીના કપૂરનો વજન, હવે ઉતારવા આખો દિવસ ઘરમાં...

પ્રેગ્રેન્સીમાં વધી ગયો હતો કરીના કપૂરનો વજન, હવે ઉતારવા આખો દિવસ ઘરમાં જ કરે છે આ કામ

કોરોનાને લઈને મહારાષ્ટ્રમાં લાગેલા લોકડાઉનની કારણે લોકો પોત-પોતાના ઘરોમાં કેદ છે. જિમ, યોગા સેન્ટર તમામ બધં છે તો હવે સેલેબ્સે પોતાના ફિટનેસનું જાતે ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું છે. કરીના કપૂર પણ બીજીવાર માતા બન્યા બાદ હવે પ્રેગ્નેન્સી વેટ ઓછો કરવા માટે બહુ જ મહેનત કરી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, તે કેવી રીતે પોતાનું વજન ઓછું કરી રહી છે. કરીનાએ બે મહિના પહેલા જ બીજી પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મના એક મહિનો આરામ કર્યા બાદ તેણે કામ શરૂ કરી દીધું છે. એટલું જ નહીં પ્રેગ્રેન્સી વેટને ઓઠો કરવા માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કરીના પોતાની સ્માર્ટ વોચમાં બતાવી રહી છે કે, તેણે દિવસમાં કેટલી કેલેરી બર્ન કરી છે.

તમને જણાવી દઈએ કે, કરીના પોતાની ફિટનેસને લઈને બહુ જ વધારે કોન્શિયસ છે. 40ની ઉંમરમાં પણ કરીનાની ફિટનેસનું રાજ વર્કઆઉટની સાથે હેલ્થી અને બેલેન્સ ડાઈટ છે.

કરીના પોતાના દિવસની શરૂઆત વોકિંગથી કરે છે. તે રોજ 30 મીનિટ વોક કરે છે. તેનું કહેવું છે કે, તેનાથી તેની સ્ટ્રેંથ વધે અને સાથે વેટ લૂઝ કરવામાં મદદ મળે છે. વોકિંગથી ઓવરઓલ બોડીનું ફેટ અને વેટ ઓછું થાય છે.

કરીના અઠવાડિયામાં 3થી 4 દિવસ પિલાટે એક્સરસાઈઝ કરે છે. આ 45 મીનિટનું સેશન હોય છે. તેની સાથે તે ફુલ બોડી વર્કઆઉટ કરે છે, જેમાં કાડિલેક, લેટર બેરલ અને જમ્પ બોર્ડ સામેલ છે. તેની જીમ ટ્રેનર નમ્રતાના કહ્યા પ્રમાણે, દરેક દિવસ અલગ-અલગ એક્સરસાઈઝ કરે છે એટલે જ રસ વધે છે.

કરીનાને ફિટ રાખવા માટે ડાઈટિંગ એક્સપર્ટ અને ન્યટ્રિશનિસ્ટ રજુતા દિવેકરનો પણ મોટું યોગદાન છે. રજુતાએ કરીનાને દિવસમાં ફક્ત 2 કપ કોફી પીવાનું કહ્યું છે. કરીનાના કહ્યા પ્રમાણે, જરૂર નથી કે સવાર સૌથી પહેલા કોફી પીવું. મારા દિવસની શરૂઆત ફ્રૂટ્સથી થાય છે.

વેટ લોસની પ્રોસેસમાં કરીનાએ ક્યારેય પણ ડાઈટિંગ કરી નથી. તેણે હેલ્થી ફૂડ જ ખાધા જે સંપૂર્ણ રીતે ન્યૂટ્રિશન આપે. બોડીને સારું કામ કરવા માટે તેને સારું જમવાનું મળવું જરૂરી છે.

તે અઠવાડિયામાં એક દિવસ પાસ્તા પણ ખાય છે. તે ખાવાથી વધારે સમય દુર રહી શકતી નથી, આ માટે તે ડાઈટથી વધારે વર્કઆઉટ પર ફોક્સ કરે છે.

કરીના કપૂરની ફિટનેસ અને જિમ ટ્રેનર નમ્રતા પુરોહિતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કરીનાએ ક્રેશ ડાઈટિંગની જગ્યાએ સેંસિબલ અને સ્લો પ્રોસેસને ફોલો કરી. નમ્રતા તેને લાંબા ટાઈમથી ગાઈડ કરી રહી છે. કરીના તેના માટે નમ્રતાને દર મહિને 40000 રૂપિયા આપે છે.

કરીના કપૂરના લંચ અને ડિનરમાં દાળ-રોટી અને સબ્જીનો સૂપ જરૂર સામેલ હોય છે. તે બ્રેકફાસ્ટમાં દૂધ અને ફ્રેશ જ્યુસ, પરાઠા અને ઉપમા, ઉટલી લે છે. મોર્નિંગ સ્નેક્સમાં બ્રાઉન બ્રેડ અને સેન્ડવિચ.

લંચમાં કરીના કપૂર દાળની સાથે 2 રોટી, એક વાટકી ગ્રીન સલાડ અને વેજિટેબલ સૂપ હોય છે. ડિનરમાં દાળ-રોટી, બ્રાઉન રાઈઝ, દહી અને સબ્જીનો શૂપ લે છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this online casino site and won a substantial sum of money, but after some time, my mom fell sick, and I wanted to cash out some funds from my casino account. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this gambling platform. I request for your support in lodging a complaint against this online casino. Please assist me to achieve justice, so that others won’t have to face the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. I played on this online casino site and managed a substantial cash, but eventually, my mother fell sick, and I wanted to withdraw some funds from my account. Unfortunately, I experienced problems and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I implore for your help in reporting this website. Please support me to obtain justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page