Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodસિદ્ધાર્થનું માત્ર 40ની ઉંમરમાં મોત, જીમમાં જવા છતાંય કેમ સેલેબ્સને આવે છે...

સિદ્ધાર્થનું માત્ર 40ની ઉંમરમાં મોત, જીમમાં જવા છતાંય કેમ સેલેબ્સને આવે છે હાર્ટ અટેક?

વર્કઆઉટને સારા સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે. જોકે, ફિટનેસ લઈ સજાગ રહેના સેલેબ્સ ગંભીર બીમારીનો ભોગ બને છે. માત્ર 40ની ઉંમરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનું હાર્ટ અટેકને કારણે મોત થયું છે. સિદ્ધાર્થ ફિટનેસ ફ્રિક હતો. સેલેબ્સ આટલું ધ્યાન રાખવા છતાં કેમ ગંભીર બીમારીનો ભોગ બને છે. સિદ્ધાર્થના મોતથી અનેકને આઘઆત લાગ્યો છે.

સિદ્ધાર્થના મોતથી ચાહકો તથા સેલેબ્સને આઘાત લાગ્યો છે. રિષી કપૂર, ઈરફાન ખાન જેવા કલાકારોને કેન્સર થયું હતું. સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતો. રેમો ડિસોઝાને ગયા વર્ષે હાર્ટ અટેક આવ્યો હતો.

હેલ્થ એક્સપર્ટ શું કહે છેઃ હેલ્થ એક્સપર્ટના મતે, હાર્ટ અટેક માટે અનેક કારણો જવાબદાર છએ. સંપૂર્ણ સ્વાસ્થ્ય રહેવા માટે માત્ર શારીરિક રૂપથી ફિટ રહેવું તે પૂરતું નથી. માનસિક રીતે પણ ફિટ રહેવું જરૂરી છે. સામાન્ય રીતે સેલેબ્સ કામના પ્રેશરને કારણે પૂરતી ઊંઘ લેતા નથી. આખી આખી રાત જાગીને પ્રોજેક્ટ પૂરા કરે છે. સ્ટ્રેસ બહુ જ હોય છે. ઊંઘની સમસ્યા તથા સ્ટ્રેસ સ્વાસ્થ્ય માટે ઘણું જ જોખમી છે.

કેમ હાર્ટ અટેકનું જોખમ વધ્યું? હેલ્થ એક્સપર્ટના મતે, થોડાં વર્ષ પહેલાં એમ માનવામાં આવતું હતું કે હાર્ટ અટેક મોટી ઉંમરના લોકોને આવે છે. જોકે, બદલતી જતી લાઇફસ્ટાઇલને કારણે હવે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ અટેક આવે છે. દારૂ-સ્મોકિંગ તથા શિસ્ત વગરની લાઇફસ્ટાઇલ આ માટે જવાબદાર છે. કોલેસ્ટ્રોલથી ભરપૂર ભોજન લેવું પણ હાર્ટ અટેકનું એક કારણ છે.

વધુ વર્કઆઉટ પણ નુકસાનકારકઃ વધુમાં એક્સપર્ટનો દાવે છે કે મોટાભાગે લોકો માને છે કે જીમમાં વધુ જવાથી ફિટ રહેવાશે. જોકે, આ માન્યતા ખોટી છે. વધુ જીમ શરીર માટે નુકસાનકારક છે.

યુનિવર્સિટી ઓફ કેલનિફોર્નિયાના પ્રોફેર ક્રિસ્ટોફ સ્ટેલિંગે કહ્યું હતું કે જીમમાં નિયમ સમય મર્યાદા કરતાં વધુ વર્કઆઉટ કરવાથી શરીર પર ખરાબ અસર પડે છે. વર્કઆઉટ દરમિયાન બ્લડ પ્રેશર વધી જાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી હાર્ટ અટેક આવવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત વધુ શારીરિક સક્રિયતા કરનારા લોકોના ઢીંચણમાં પણ ગંભીર સમસ્યા ઉદ્દભવે છે.

RELATED ARTICLES

8 COMMENTS

  1. I played on this casino platform and won a considerable sum of money, but eventually, my mother fell sick, and I required to withdraw some money from my balance. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mother passed away due to the gambling platform. I plead for your assistance in lodging a complaint against this website. Please help me to obtain justice, so that others won’t have to face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I played on this casino platform and managed a considerable cash, but after some time, my mom fell ill, and I needed to withdraw some money from my account. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I implore for your support in reporting this site. Please assist me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page