Friday, April 19, 2024
Google search engine
HomeFeature Rightડીસાની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટે ભાજપના MLA શશિકાંત પંડ્યાને ત્રણ મહિનાની સજા...

ડીસાની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટે ભાજપના MLA શશિકાંત પંડ્યાને ત્રણ મહિનાની સજા ફટકારી

પાલનપુર: બનાસકાંઠામાં આવેલા ડીસા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને ડીસાની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટે સરકારી કર્મચારીની કામગીરીમાં અડચણો ઉભી કરીને દખલગીરી કરવાના ગુન્હામાં ત્રણ મહિનાની સજા અને 500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર ડિસામાં ખળભળાટ મચી ગયો હતો.

ડીસા પાલિકામાં 1993માં કોર્પોરેટર શશીકાંત પંડ્યાએ ડીસા નગરપાલિકામાં પ્રમુખના કાર્યકાળમાં ફરજ પરના ચીફ ઓફિસર ગંગારામભાઈ સોલંકી અને ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સાથે ઓફિસમાં સુલેહ શાંતિનો ભંગ કરી કર્મચારીઓની ફરજમાં અડચણો ઉભી કરીને સરકારી મિલકતને નુકશાન કરી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી.

1999માં નગરપાલિકામાં સરકારી મિલકતને નુકશાન કરતા ધારાસભ્ય શશિકાંત પંડ્યાને સજા ફટકારવવામાં આવી હતી. જોકે સજા બાદ તરત જ શશિકાંત પંડ્યા જામીન પર મુક્ત થઈ ગયા હતા.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page