Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightહાર્દિક પંડ્યા સાથે આ એક્ટ્રેસનું ચાલી રહ્યું છે ચક્કર?, સુંદરીએ ક્રિકેટરને આપી...

હાર્દિક પંડ્યા સાથે આ એક્ટ્રેસનું ચાલી રહ્યું છે ચક્કર?, સુંદરીએ ક્રિકેટરને આપી વણમાગી સલાહ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાનું નામ આજકાલ હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. થોડાં સમય પહેલાં ઉર્વશી ગલુડિયાં સાથે જોવા મળી હતી. તે સમયે ચર્ચા હતી કે હાર્દિક પંડ્યાએ આ ગલુડિયું ઉર્વશીને ગિફ્ટમાં આપ્યું છે. ક્રિકેટર સાથેના અફેરની ચર્ચાની વચ્ચે હવે એક્ટ્રેસ સામેથી આ વાત કહીને સત્ય હકીકત જણાવી અને હાર્દિક પંડ્યાને સલાહ આપી છે.

ઉર્વશીએ કહ્યું હતું કે તેનું હાર્દિક પંડ્યા સાથે કોઈ ચક્કર ચાલતુ નથી. હાલમાં તે માત્ર પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. ઉર્વશીએ ક્રિકેટરને વણજોઈતી સલાહ આપતા કહ્યું હતું કે હાર્દિક પંડ્યા માટે સારુ એ જ રહેશે કે તે પોતાની રમત પર ફોકસ કરે. તે હાલમાં સિંગલ છે.

ઉર્વશીની ફિલ્મ ‘પાગલપંતી’ હાલમાં જ રિલીઝ થઈ. આ ફિલ્મમાં તેની સાથે જ્હોન અબ્રહામ, અનિલ કપૂર સહિતના કલાકારો છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારો દેખાવ કરી શકી નથી.

વર્ષ 2018મા હાર્દિક પંડ્યા તથા ઉર્વશી બંને સાથે એક પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. ઉર્વશીએ હાર્દિક સાથેની તસવીર પણ શૅર કરી હતી અને ત્યારથી જ બંને વચ્ચે અફેર હોવાની વાત ઉડી રહી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your mind roam! ✨ Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I played on this online casino site and won a considerable amount, but after some time, my mother fell ill, and I needed to cash out some earnings from my account. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I implore for your assistance in lodging a complaint against this site. Please help me to obtain justice, so that others won’t have to undergo the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I tried my luck on this online casino platform and secured a significant pile of money. However, later on, my mother fell seriously sick, and I needed to take out some money from my casino balance. Unfortunately, I faced issues and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to this casino site. I earnestly ask for your assistance in reporting this concern with the platform. Please help me to obtain justice, to ensure others do not endure the anguish I’m facing today, and prevent them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page