Saturday, April 13, 2024
Google search engine
HomeBollywood‘તારક મહેતા’ના સીધા સાદા લાગતા માધવીભાભીનો જોવા મળ્યો BOLD અંદાજ

‘તારક મહેતા’ના સીધા સાદા લાગતા માધવીભાભીનો જોવા મળ્યો BOLD અંદાજ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સીધા સાદા હાઉસવાઈફનો રોલ કરતાં માધવીભાભી ઉર્ફે સોનાલિકા જોશીનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ ફોટોશૂટમાં સોનાલિકાનો વેમ્પિશ લુક જોવા મળ્યો છે.

સોનાલિકાએ શૅર કર્યું
સોનાલિકાએ સોશિયલ મીડિયામાં આ ફોટોશૂટ શૅર કર્યું હતું. સાથે લખ્યું હતું, ‘VAMPISH Looks !!! આ સીધી સાદી માધવી કરતાં અલગ છે. (જે પાત્ર 11 વર્ષથી પ્લે કરી રહી છું) હવે મારે કંઈક પડકારજનક કરવું છે અને તે માટે તૈયાર છું. એક્ટર્સ હંમેશા અલગ-અલગ ભૂમિકા પ્લે કરવા માગતા હોય છે.

બ્લેક આઉટફિટમાં સોનાલિકાઃ તસવીરમાં સોનાલિકા બ્લેક આઉટફિટમાં જોવા મળે છે. માથે મોટો લાલ ચાંદલો, ખુલ્લા વાળ તથા રેડ લિપસ્ટિક સાથે હેવી જ્વેલરી કૅરી કરી છે. સોનાલિકાનો બોલ્ડ લુક ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સીરિયલ સાથે સોનાલિકા 11 વર્ષથી જોડાયેલી છે. શોમાં તે એકદમ સરળ જોવા મળે છે અને સાડીમાં જ હોય છે. સીરિયલમાં તે અથાણાં તથા પાપડનો બિઝનેસ કરે છે.
RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #AdventureAwaits Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? ? into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just explore, experience the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page