Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Rightસમી ડોક્ટર સેક્સલીલા: ડોક્ટર મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતો તે દવાખાનામાં પોલીસે સર્ચ...

સમી ડોક્ટર સેક્સલીલા: ડોક્ટર મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતો તે દવાખાનામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

પાટણ: પાટણ જિલ્લાના સમીના દવાખાનામાં લંપટ ડોક્ટર અને તેના પુત્રની સેક્સ લીલાનો ભાંડો ફૂટી ગયા બાદ રવિવારે પોલીસ, એફએસએલ અને આરોગ્ય વિભાગની ટીમે દવાખાનાની તપાસ કરી હતી. દવાખાનામાંથી કોન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવા સ્પ્રે ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી હતી.

આ ઉપરાંત ડોક્ટરના પુત્ર કિશન મોદી નામનું એક સર્ટી પણ મળી આવ્યું છે. ત્યારે દવાખાનામાં સીસીટીવી કેમેરા ન હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. ત્યારે ડોક્ટર તેના પુત્રનો દુષ્કર્મ કરતો વાયરલ થયેલો વીડિયો મોબાઈલથી ઉતારવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ વીડિયો કોણે ઉતાર્યો અને કંઈ રીતે ઉતાર્યો તે હજી સસ્પેન્સ છે પોલીસ તપાસમાં હજુ આ રહસ્ય ખૂલ્યું નથી.

ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી નાખી હતી. તેણે પુત્ર સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઈલમાં વીડિયો ઉતારતાં હોવાનું સામે આવ્યું છે. બંનેના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે પીડિત મહિલાઓ સહિતના લોકોએ હોસ્પિટલ જઈને બંનેને જઈ માર માર્યો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I tried my luck on this casino website and secured a considerable amount of earnings. However, eventually, my mom fell seriously ill, and I required to take out some earnings from my account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I kindly ask for your support in reporting this situation with the online casino. Please assist me to obtain justice, to ensure others won’t experience the pain I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page