Monday, April 15, 2024
Google search engine
HomeFeature RightIPLમાં ખુશખુશાલ જોવા મળેલી આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે? કેમેરામાં કેદ થયા...

IPLમાં ખુશખુશાલ જોવા મળેલી આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે? કેમેરામાં કેદ થયા તેના લટકા-ઝટકા

IPL 2021 Update: સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે આઈપીએલ (IPL 2021)ની 14મી સિઝનની શરૂઆત સારી રહી નથી. અત્યાર સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી ફક્ત બે જ મેચ રમી છે અને બન્ને મેચમાં તેનો પરાજય થયો છે. પહેલી મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)ની સામે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેંન્જ બેંગ્લોર (RCB)ની સામે પરાજય થયો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ આરસીબીની વિરૂદ્ધ 6 રને પરાજય થયો હતો. આ મેચ બહુ જ રોમાંચક રહી હતી. મેચમાં સનરાઈઝર્સના ચાહકોના ચહેરા પર ખુશી અને ગમ બન્ને જોવા મળી રહ્યું હતું. તેઓ આરસીબીની વિકેટ પડી અને ડેવિડ વોર્નર, મનીષ પાંડેના ચોગ્ગા-છગ્ગા પર ખુશીથી ઝુમી ઉઠ્યા હતાં. જેમાં ફ્રેન્ચાઈઝી ‘મિસ્ટ્રી ગર્લ’ના નામથી ફેમસ કાવ્યા મારન પણ જોવા મળી હતી.

કાવ્યા મેચ જોવા માટે ચેન્નઈના સ્ટેડિયમમાં હાજર રહી હતી. તે ટીમને ચિયર કરતી જોવા મળી હતી. મેચ દરમિયાન કાવ્યાના અલગ-અલગ એક્સપ્રેસન કેમેરામાં કેદ થયા હતાં. જ્યારે રાશિદ ખાન વિકેટ ઝડપી ત્યારે આ ‘મિસ્ટ્રી ગર્લ’ ખુશ થઈને તાલીઓ વગાડતી સ્ક્રીનમાં જોવા મળી હતી પરંતુ તે જેસન હોલ્ડર આઉટ થયો ત્યારે નિરાશ જોવા મળી હતી. આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચવાતી હતી.

સનરાઈઝર્સના બોલર રાશિદ ખાને જ્યારે આરસીબીના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સને આઉટ કર્યો તો કાવ્યા મારન ઝુમી ઉઠી હતી. તેનું રિએક્શન કેમેરામાં કેદ થયું હતું. તમને જણાવી દઈએ કે, રાશિદ ખાને આ મેચમાં ડિવિલિયર્સને 1 રને પર આઉટ કર્યો હતો. ડેવિડ વોર્નરે ડિવિલિયર્સનો કેચ કર્યો હતો.

ત્યાર બાદ કાવ્યા મારન સનરાઈઝર્સના ઓલરાઉન્ડર જેસન હોલ્ડર આઉટ થયા બાદ કેમેરામાં કેદ થઈ હતી. હોલ્ડર આઉટ થયા બાદ કાવ્યા ખૂબ જ નિરાશ થઈ હતી. ફ્રેન્ચાઈઝીને હોલ્ડર પાસે બહુ જ આશા હતી. આ મેચમાં તેને મોહમ્મદ નબીની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો. હોલ્ડરે બોલિંગ તો સારી કરી પરંતુ બેટિંગમાં ચાલી શક્યો નહીં. હોલ્ડરે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

કાવ્યા મારન સનરાઈઝર્સની પહેલાની મેચમાં પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી. તે ટીમને ચિયર કરવા માટે પહોંચી હતી. રાશિદ ખાને જ્યારે તે મેચમાં વિકેટ ઝડપી ત્યારે કાવ્યા ખુશીથી ઝુમી ઉઠી હતી. તે સમયે પણ સ્ક્રીન પર જોવા મળી હતી. આ મિસ્ટ્રી ગર્લની તસવીરો વાયરલ થતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્રની હતી.

IPL 2021 ઓક્શન દરમિયાન પણ કાવ્યા મારનની તસવીરો વાયરલ થઈ હતી. જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તે સમયે પણ લોકો કહેતા હતા કે, આ ગર્લ આઈપીએલમાં મિસ્ટ્રી ગર્લ તરીકે જોવા મળે તો નવાઈ નહીં.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of knowledge and let your thoughts roam! ✨ Don’t just explore, immerse yourself in the thrill! ? Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ✨

  2. I engaged in this online casino platform and managed a significant amount of winnings. However, eventually, my mom fell became very sick, and I needed withdraw some earnings from my account. Regrettably, I faced issues and could not process the withdrawal. Tragically, my mom passed away due to the online casino. I urgently request for your assistance in bringing attention to this platform. Please support me in seeking justice, so that others do not have to the grief I’m going through today, and stop them from undergoing the same heartache. ???

  3. I participated on this gambling site and won a significant pile of earnings. However, eventually, my mom fell gravely sick, and I required to withdraw some earnings from my account. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to such gambling platform. I earnestly plead for your support in bringing attention to this issue with the online casino. Please help me in seeking justice, to ensure others do not endure the pain I’m facing today, and stop them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page