Monday, April 15, 2024
Google search engine
HomeFeature RightPics: કર્ણાટક ક્રિકેટના ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે ગર્લફ્રેન્ડ અર્ચના સાથે લીધા સાત ફેરા

Pics: કર્ણાટક ક્રિકેટના ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે ગર્લફ્રેન્ડ અર્ચના સાથે લીધા સાત ફેરા

નવી દિલ્હી: સ્થાનિક ક્રિકેટર ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ ગર્લફ્રેન્ડ અર્ચના સુંદર સાથે લગ્ન ગ્રંથીથી જોડાયો હતો. મહત્વની વાત એ છે કે, લગ્ન બાદ ગૌતમ અને અર્ચના સ્કૂટી પર સવાર થઈને વિદાય લીધી હતી. આ બન્નેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીના ટાઈટલ મુકાબલામાં ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે મેચની છેલ્લી ઓવરમાં બોલિંગ કરીને પોતાની ટીમ કર્ણાટકને એક રનથી જીત અપાવી હતી. ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા અને અર્ચનાએ એકબીજાને હાર પહેરાવતાં હોય તેવી તસવીર પોસ્ટ કરી હતી. ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સે કૃષ્ણપ્પા ગૌતમને 6.2 કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં સામેલ કર્યો હતો.

ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ અને અર્ચના લગ્ન બાદ પરિવાર અને મિત્રો સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં હતાં.ગૌતમે આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જ્યાં સ્કુટી તેની પત્ની અર્ચના ચલાવી રહી છે અને ગૌતમ પાછળ બેસીને રાઈડની મજા લઈ રહ્યો હતો. ગૌતમે લખ્યું હતું કે, આપ સૈને અમારી નવા યાત્રાનો હિસ્સા બનવા માટે ધન્યવાદ.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your mind fly! ? Don’t just enjoy, experience the excitement! ? Your brain will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. I played on this gambling website and managed a substantial sum of money, but after some time, my mom fell sick, and I wanted to take out some funds from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mom died due to the casino site. I plead for your assistance in lodging a complaint against this website. Please help me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! ? Dive into this thrilling experience of knowledge and let your imagination fly! ? Don’t just explore, immerse yourself in the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page