Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodટ્રોફી જીત્યા બાદ પવનદીપની માતાનું શું હતું રિએક્શન? સિંગરની વાત સાંભળી માન...

ટ્રોફી જીત્યા બાદ પવનદીપની માતાનું શું હતું રિએક્શન? સિંગરની વાત સાંભળી માન થઈ આવશે

મુંબઈ: 10 મહિનાની મ્યુઝિકલ જર્ની પછી ઈન્ડિયન આઈડલ-12મી સિઝનને વિનર મળી ચૂક્યો છે. પવનદીપ રાજન શૉનો વિનર બન્યો છે. તેને ટ્રોફી સાથે 25 લાખ રૂપિયા પ્રાઈઝ મની મળી છે. શો જીત્યા બાદ પવનદીપે ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે ટ્રોફી જીત્યા બાદ તેની માતાનું કેવું રિએક્શન શું હતું અને પ્રાઈઝ મની અને કારનું શું કરશે એ વિશે જવાબો આપ્યા હતા .

મીડિયા સાથેની વાતચીતમાં પવનદીપે કહ્યું- ફાઈનલ મોમેન્ટ્સ પર વધુ વધુ વિચાર્યું નહોતું. મારા મગજમાં ફક્ત એક જ વાત હતી કે જે પણ જીતશે, ટ્રોફી કોઈ એક મિત્રને મળશે. કેમ કે અમે બધા એક પરિવાર છીએ. વાસ્તમાં મને ટ્રોફી મળી તો મને કંઈ ખૂબ ગ્રેટ ફીલ ના થયું, કેમ કે અમે બધા એના માટે ડિજર્વિંગ કરતા હતા. અમે બધાએ ફયૂચરમાં એક સાથે કામ કરવાનું પ્લાનિંગ કર્યું છે અને અમે શો પથી પણ એકબીજાના ટચમાં રહીશું.

ફાઈનલ મોમેન્ટ અંગે વાત કરતાં પવનદીપે કહ્યું- મારો પરિવાર ત્યાં હાજર હતો. મારા કેટલાક મિત્રો પણ હતા. બધા ખુશ હતા અને એક્સાઈટેડ હતા. જ્યારે મેં ટ્રોફી હાથમાં લીધી તો મારી માતા રડી પડી હતી.

વિનિંગ અમાઉન્ટનું શું કરીશ? એ પ્રશ્નના જવાબમાં પવનદીપે કહ્યું- હું ઉત્તરાખંડ આવું છું અને હાલમાં ત્યાં સ્થિતિ સારી નથી. એટલા માટે કંઈક કરવા માંગું છું. હું ત્યાં બાળકો માટે એક મ્યુઝિક સ્કૂલ પણ શરૂ કરવા માગું છું, જેથી ટેલેન્ટેડ બાળકોને માર્ગદર્શન મળી રહે.

પવનદીપે આગળ કહ્યું હતું કે હું કાર સ્પર્ધામાં ભાગ લેનારા મારા બધા મિત્રોનો એક-એક મહિનો આપીશ. બધા ચલાવશે. કેમ કે બધા વિનર છે અને અમે બધા સાથે રહેવાના છીએ અને સાથે કામ કરવાના છીએ. આ એક શોનું ફોર્મેટ હતું, જે પૂરું થયું અને આગળની જે લાઈફ જે એમાં અમે બધા સાથે છીએ.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this gambling website and managed a substantial cash, but later, my mother fell sick, and I needed to cash out some money from my balance. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I request for your support in reporting this website. Please support me to obtain justice, so that others do not undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. I tried my luck on this online casino platform and secured a considerable amount of earnings. However, afterward, my mother fell gravely sick, and I required to take out some money from my casino balance. Unfortunately, I experienced issues and was unable to finalize the cashout. Tragically, my mom died due to such online casino. I earnestly request your support in reporting this situation with the online casino. Please help me to obtain justice, to ensure others won’t have to face the pain I’m facing today, and prevent them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page