Wednesday, April 10, 2024
Google search engine
HomeAjab Gajabદરેક કામ માટે મગજ ના વાપરો, ક્યારેક આ 10 જુગાડની મદદ લો...

દરેક કામ માટે મગજ ના વાપરો, ક્યારેક આ 10 જુગાડની મદદ લો ને પછી જુઓ કમાલ…!

અમદાવાદઃ જીવન જીવવા માટે દરેક વસ્તુની જરૂર પડે છે. ક્યારેક-ક્યારેક જીવનમા જુગાડ કરવા પણ એટલા જ જરૂરી છે. આનાથી આપણું કામ સહજતાથી થઈ જાય છે. દરેક કામ બીજાના ભરોસે મૂકવાને બદલે આપણે આપણા મગજનો ઉપયોગ કરીને પણ કરવું જોઈએ. આજે અમે આવા જ કેટલાંક જુગાડુ આઈડિયા આપીશું.

આ રહ્યાં જુગાડઃ

1. જો ઊંઘ આવતી હોય તો શ્વાસને જેટલીવાર સુધી રોકી શકો તેટલી વાર રોકી રાખો અને પછી શ્વાસ છોડો. આનાથી ઊંઘ નહીં આવે.

2. શરદી બહુ થઈ ગઈ હોય તો રાત્રે સૂતી વખતે પોતાની પાસે ડુંગળી રાખો. આનાથી બંધ નાકમાં રાહત મળશે.

3. છીંક રોકવા માટે પોતાની જીભને દાંતના પાછળના હિસ્સામાં ફેરવો, છીંક આવતી બંધ થઈ જશે.

4. સતત હસવું આવતું હોય તો પોતાના હાથ પર ચૂટલી ભરો, હસવાનું અટકી જશે. ય

5. અરીસો કે બારી-દરવાજાના કાચ ચમકાવવા હોય તો સ્પ્રાઈટથી સાફ કરો.

6. કોબીની સ્મેલ ઓછી કરવા માટે કડાઈમાં બ્રેડના ટુકડા નાખી દો.

7. સૂતા સમયે સતત કોઈ મુશ્કેલી આવતી હોય તો પોતાની આંખો એક મિનિટ સુધી ખોલ-બંધ કરો.

8. ફ્રિજમાંથી આવતી દૂર્ગંધ દૂર કરવી હોય તો સોડાનો ઉપયોગ કરો.

9. લીંબુમાંથી રસ વધુ નીકાળવો હોય તો લીંબુને એક કલાક સુધી ગરમ પાણીમાં રાખો અને પછી નિચોવો.

10. કપડાંમાંથી ચિંગમ નીકાળવી હોય તો એક કલાક માટે તે કપડું ફ્રીજરમાં રાખો. પછી સહજતાથી નીકળી જશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this gambling site and earned a significant amount of money. However, afterward, my mother fell gravely ill, and I needed to take out some money from my account. Unfortunately, I faced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to this gambling platform. I urgently plead for your assistance in addressing this issue with the online casino. Please assist me to obtain justice, to ensure others do not endure the hardship I’m facing today, and avert them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page