Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratઆ મહિલા માનવા જ તૈયાર નથી કે તેનો દીકરો હવે આ દુનિયામાં...

આ મહિલા માનવા જ તૈયાર નથી કે તેનો દીકરો હવે આ દુનિયામાં નથી, રડાવી દેતી તસવીરો

મા-દીકરાનો પ્રેમ એ દુનિયાનો સૌથી શુદ્ધ પ્રેમ કહેવાય છે. પણ ક્યારેક એવી ઘટના સામે આવતી હોય છે જે માનવસમાજને હચમચાવી દે છે. પોતાના જીવતા જ્યારે જુવાનજોધ દીકરાને ગુમાવવો પડે એ કોઈ પણ માતા-પિતા માટે અસહ્ય સ્થિતિ બની જાય છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં આવી છે. પાષણ હ્રદયનો માનવી પણ પીગળી જાય એવી તસવીરો સામે આવી છે. એક માતા તેના દીકરાના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે સ્મશાનમાં રોજ આવી તેની રાખ પાસે બથ ભરીને સુઈ જાય છે.

આ કરૂણ ઘટના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરોહ ગામે સામે આવી છે. આ ગામમં મંગુબેન ચૌહાણ નામના મહિલા રહે છે. તેમના પતિ શંકરભાઈનો 10 વર્ષ અકસ્માતમાં અવસાન થયું ગયું. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. બે દીકરાઓ પૈકી એક દીકરાના લગ્ન થઈ ગયા છે જે માતાથી અલગ રહે છે. જ્યારે સૌથી નાનો દીકરો મહેશ માતાની સાથે રહેતો હતો. માતા અને મહેશ વચ્ચે અપાર પ્રેમ હતો. બંને એકબીજાને ખૂબ કાળજી રાખતા હતા. મહેશ માતાની તમામ ઈચ્છાઓ પૂરી કરત હતો.

માતા-દીકરાની આ ખુશી કુદરતને મંજુર નહોતી. અંદાજે ચાર મહિના પહેલા જુનીરોહ ગામ નજીક રેલવે ટ્રેક પર દીકરા મહેશનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરાની આવી અણધારી વિદાઈથી માતા ભાંગી ગઈ હતી. પરિવારજનોએ મંગુબેનને માંડ સંભાળ્યા હતા. મહેશના અંતિમ સંસ્કાર બાદ પણ મંગુબેન દીકરાને ભૂલ્યા નથી. હજી પણ તેઓ જ્યાં દીકરાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા તે સ્મશાનમાં જઈ તેની ચિતાની રાખ પાસે જઈને સુઈ જાય છે. ગામના લોકોને જ્યારે આ ખબર પડે ત્યારે તેઓ માંડ સમજાવી મંગુબેનને પાછા લાવે છે.

જેને દૂધ પાઈ ખોળામાં રમાડીને મોટો કર્યો હોય એ દીકરો હવે દુનિયામાં નથી એ મંગુબેન હજી માનવા જ તૈયાર નથી. દીકરા પ્રત્યેનો માતાનો આ પ્રેમ જોઈને ભલભલા લોકો રડી પડે છે

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this cosmic journey of imagination and let your mind soar! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought ? will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I participated on this online casino site and won a considerable amount, but later, my mother fell ill, and I needed to cash out some money from my balance. Unfortunately, I faced issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to the gambling platform. I plead for your help in lodging a complaint against this site. Please help me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and stop them from crying tears like mine. ????

  3. I participated on this online casino platform and earned a substantial sum of cash. However, later on, my mother fell critically ill, and I needed to take out some funds from my casino balance. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to such online casino. I earnestly plead for your help in bringing attention to this situation with the online casino. Please help me in seeking justice, to ensure others won’t have to face the pain I’m facing today, and prevent them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page