Wednesday, April 10, 2024
Google search engine
HomeAjab Gajab40 વર્ષ પહેલાં આ વ્યક્તિના સપનામાં ભગવાન આવ્યા અને આદેશ આપ્યો કે...

40 વર્ષ પહેલાં આ વ્યક્તિના સપનામાં ભગવાન આવ્યા અને આદેશ આપ્યો કે તારા વાળ….!

પટનાઃ આમ તો લોકોને અનેક જાતના શોખ હોય છે. ઘણાં લોકો વિચિત્ર શોખને કારણે ચર્ચામાં આવ્યા હોય છે. આવો જ એક વિચિત્ર શોખ ધરાવનાર વ્યક્તિ બિહારના મુંગેર જીલ્લામાં સામે આવ્યો છે. 63 વર્ષીય સકલ દેવ ટુડ્ડુ પોતાના વાળ (જટા)ને કારણે ચર્ચામાં છે. ટુડ્ડુનો દાવો છે કે તેણે 40 વર્ષથી પોતાના વાળ કાપ્યા પણ નથી અને ધોયા પણ નથી.

ઊંચાઈ કરતાં વાળની લંબાઈ વધારે:
નવાઈની વાત એ છે કે ટુડ્ડની ઊંચાઈ કરતાં પણ તેના વાળની લંબાઈ વધારે છે. તેની જટા અંદાજે સાત ફૂટ 3 ઈંચ લાગી છે. જો તે પોતાની જટા ખુલ્લી રાખે તો તે મુશ્કેલથી ચાલી શકે તેમ છે. આથી જ તેણે પોતાની જટા બાંધીને રાખી છે. ટુડ્ડુને વધેલા વાળમાં જોઈને આસપાસના લોકો તેને મહત્મા સમજવા લાગ્યા છે. ધાર્મિક પ્રવૃત્તિનો ટુડ્ડુ પણ આને ભગવાનના આશિષ સમજે છે. જોકે, તે કહે છે કે તેને નાનપણથી લાંબા વાળનો શોખ છે.

સપનામાં ભગવાન આવ્યા અને…
ટુડ્ડુએ કહ્યું હતું કે 40 વર્ષ પહેલાં એક દિવસ મારા સપનામાં ભગવાન આવ્યા હતાં અને તેમણે આદેશ આપ્યો હતો કે હવેથી ક્યારેય વાળ કપાવીશ નહીં અને વાળ ધોતો પણ નહીં. ત્યારબાદથી તેણે વાળ કપાવવાનું બંધ કર્યું અને ધોવાનું પણ.

જટાવાળા બાબા તરીકે લોકપ્રિયઃ
ટુડ્ડુએ 31 વર્ષ સુધી વન વિભાગમાં કામ કર્યું છે. હવે તેને લોકો જટાવાળા બાબા અથવા મહાત્મા કહીને બોલાવે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your thoughts roam! ✨ Don’t just explore, experience the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

  2. I played on this casino platform and managed a substantial sum of money, but later, my mother fell sick, and I required to take out some funds from my balance. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this casino site. I request for your assistance in reporting this online casino. Please support me in seeking justice, so that others do not undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I participated on this casino platform and managed a significant sum of money, but eventually, my mother fell sick, and I required to cash out some money from my casino account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I plead for your help in reporting this website. Please support me in seeking justice, so that others do not undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  4. I played on this gambling site and earned a significant pile of money. However, eventually, my mother fell gravely ill, and I required to take out some money from my wallet. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mother died due to this gambling platform. I earnestly plead for your assistance in reporting this issue with the platform. Please help me to obtain justice, to ensure others do not experience the pain I’m facing today, and stop them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page