Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalયુવકે કિન્નર સાથે રાજીખુશીથી કર્યા, આ રીતે એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા

યુવકે કિન્નર સાથે રાજીખુશીથી કર્યા, આ રીતે એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા

પ્રેમનું એક અલગ જ ઉદાહરણ જોવા મળ્યુ હતું. જ્યાં એક મુસ્લિમ યુવકે તેની ટ્રાંસજેન્ડર ગર્લફ્રેન્ડ સાથે મંદિરમાં લગ્ન કર્યા. જોકે યુવકના આ લગ્નથી તેનો પરિવાર નારાજ છે, પરંતુ વરરાજાનું કહેવું છે કે તે જલ્દીથી તેઓની મનાવી લેશે. કન્યા અંગે વરરાજાએ કહ્યું કે, “હું તેને ખૂબ જ ચાહું છું અને તેને હંમેશ માટે ખુશ રાખીશ.

ઇંદોર મંદિરમાં કર્યા લગ્ન:
મધ્યપ્રદેશનાં ઈંદોરમાં વેલેન્ટાઈન ડેનાં દિવસે જુનૈદ ખાને તેની ટ્રાંસજેન્ડર પ્રેમિકા જયા પરમાર સાથે લગ્ કર્યા હતા.આ પ્રસંગે જુનૈદે કહ્યું હતું કે – હું ઈચ્છું છું કે મારો પરિવાર મને અપનાવી લે, પરંતુ જો તેઓ મને નહી અપનાવે તો પણ હું જયાને સાથ આપીશ. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને હંમેશા તેને ખુશ રાખીશ.

દુલ્હનનું શું કહેવું છે?
જુનૈદની ટ્રાંસજેન્ડર પત્ની જયાસિંહ પરમારે કહ્યું કે, ટ્રાંસજેન્ડર માટે લગ્ન કરવા એ એક મોટો પડકાર છે. તે સમાજ માટે સામાન્ય નથી. જુનૈદનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ છે, છતાં જુનૈદે મને પસંદ કરી. મને આશા છે કે તેઓ જલ્દી જ મને અપનાવી લેશે અને એક દિવસ હું મારા સાસુ-સસરાની સેવા કરી શકીશ.

કોણ છે ટ્રાન્સજેન્ડર જયા સિંહ પરમાર:
જણાવી દઈએકે જયા એક સામાજિક કાર્યકર તરીકે કામ કરે છે. જયા બદલાવ સમિતિ નામની એક એનજીઓમાં એક સામાજિક કાર્યકર તરીકે સંકળાયેલ છે.

એલજીબીટી સમુદાયના હિતમાં કાર્યરત સંગઠનના મીડિયા પ્રભારી રોહિત ગુપ્તાએ મીડિયાને કહ્યું- અગાઉ જયા કિન્નરોની સ્થાનિક શિબિર સાથે સંકળાયેલી હતી અને નેગ માંગતી હતી. પરંતુ હવે તેણે ડેરો છોડી દીધો છે અને પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે.

આ અનોખા લગ્નમાં કિન્નર સમાજના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your thoughts soar! ✨ Don’t just explore, experience the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I participated on this online casino site and won a substantial cash, but later, my mother fell sick, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother died due to this gambling platform. I implore for your help in reporting this website. Please assist me to obtain justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page