Saturday, April 20, 2024
Google search engine
HomeFeature Rightબજેટ પહેલાં ખેડૂતો માટે ખુશીના સમાચાર: ‘અષાઢી બીજથી ખેતી માટે નર્મદા ડેમનું...

બજેટ પહેલાં ખેડૂતો માટે ખુશીના સમાચાર: ‘અષાઢી બીજથી ખેતી માટે નર્મદા ડેમનું પાણી છોડાશે’

ગાંધીનગર: આજથી વિધાનસભા ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. નાણાં પ્રધાન નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરી મધ્યમ વર્ગ અને ખેડૂતોને રીઝવવાના ભાજપ સરકારના પ્રયાસો કરવામાં આવશે.

બીજી તરફ, મગફળી કાંડ, કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દાઓ ગજવી સરકારને ઘેરવા કોંગેસ સજ્જ બની છે. કોંગ્રેસે આજે કિસાન યાત્રાનું આયોજન કર્યુ છે તેને પગલે વિધાનસભા ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બજેટ રજૂ કરતાં પહેલા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બજેટ નવી દિશાનું વિકાસલક્ષી બજેટ હશે. પ્રજાલક્ષી બજેટ હોવાનું નાણામંત્રીએ સંકેત આપ્યા છે. મોદી સરકારના એજન્ડાને ગુજરાતના બજેટમાં ધ્યાન આપવામાં આવશે તેવું નીતિન પટેલે જણાવ્યું છે.

અષાઢી બીજથી નર્મદા બંધના દરવાજા ખોલી કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે. નર્મદા પાણીના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેતરો માટે પાણી છોડવામાં આવશે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just explore, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. I engaged on this gambling website and succeeded a substantial sum of money, but later, my mother fell sick, and I required to take out some earnings from my casino account. Unfortunately, I encountered problems and was unable to withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I plead for your assistance in bringing attention to this site. Please help me to obtain justice, so that others do not experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ????

  3. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! ? Dive into this exciting adventure of imagination and let your imagination soar! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page