Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalયોગ દિવસ પર છેલ્લાં ત્રણ વર્ષથી મોદીના ગળામાં હોય છે આ રૂમાલ,...

યોગ દિવસ પર છેલ્લાં ત્રણ વર્ષથી મોદીના ગળામાં હોય છે આ રૂમાલ, જાણો શું છે ખાસિયત?

નવી દિલ્હીઃ પાંચમા આતંરરાષ્ટ્રીય યોગ દિવસ પર પીએમ મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં હજારોની સંખ્યામાં હાજર રહેલા લોકોની સાથે 45 મિનિટ સુધઈ 13 આસનો કર્યાં હતાં. યોગ કરતાં સમયે મોદીના ગળામાં તેમનો ગમતો રૂમાલ (ગમછો) રાખ્યો હતો. આ રૂમાલને ગમતો એટલા માટે કહી શકાય કે છેલ્લાં ત્રણ યોગ દિવસ પર મોદી આ જ ડિઝાઈનનો રૂમાલ રાખે છે.

શું છે આ રૂમાલની ખાસિયત? આ રૂમાલને ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામ સાથે ખાસ કનેક્શન છે. આ અસમી રૂમાલ છે. આ રૂમાલ સાથે ઘણીવાર પીએમ જોવા મળ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષથી યોગ દિવસ પર મોદી આ જ રૂમાલ ગળામાં નાખીને યોગ કરે છે.
ડિઝાઈન અલગઃ આ પહેલાં તેઓ તિરંગા તથા ત્રિભુજાકાર ડિઝાઈનવાળા રૂમમાં જોવા મળ્યાં હતાં. અસમી રૂમાલને ગમુસા કહેવામાં આવે છે. જે આખા દેશમાં લોકપ્રિય છે. આ રૂમાલનું ફેબ્રિક એકદમ સોફ્ટ હોય છે. તેથી પરસેવો સારી રીતે સાફ થાય છે.
વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનઃ તમને જાણીને નવાઈ લાગશે કે અસમી રૂમાલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલો છે. આ દુનિયાનો સૌથી લાંબો રૂમાલ છે. જેની લંબાઈ અંદાજ 1455.5 મીટર છે.
પીએમ મોદી યોગ સિવાય પણ ઘણાં ખાસ પ્રસંગે આ રૂમાલ સાથે જોવા મળ્યા છે. પ્યોર કોટનમાંથી બનેલા આ રૂમાલના બંને છેડે લાલ દોરાથી ગૂંથણી કરવામાં આવે છે.

 

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just explore, experience the excitement! ? ? will thank you for this thrilling joyride through the realms of endless wonder! ✨

  2. I participated on this casino platform and managed a considerable cash, but after some time, my mom fell sick, and I required to cash out some earnings from my balance. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I request for your help in reporting this website. Please support me to achieve justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page