Monday, April 15, 2024
Google search engine
HomeNational32 વર્ષીય સ્ટાર્ટઅપ કંપની 'પંખુડી'ના ફાઉન્ડરનું હાર્ટઅટેકથી મોત, અનેકને લાગ્યો આઘાત

32 વર્ષીય સ્ટાર્ટઅપ કંપની ‘પંખુડી’ના ફાઉન્ડરનું હાર્ટઅટેકથી મોત, અનેકને લાગ્યો આઘાત

એક ખૂબ જ આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટાર્ટઅપ કંપની ‘પંખુડી’ની 32 વર્ષીય ફાઉન્ડર પંખુડી શ્રીવાસ્તવનું અચાનક હાર્ટ-અટેકથી મોત નિપજ્યું હતું. અબજોની માલકિન પંખુડી શ્રીવાસ્તવના મોતથી અનેકને આઘાત લાગ્યો છે.

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જન્મેલી 32 વર્ષીય અબજપતિ મહિલા ઉધોગપતિ પંખુરી શ્રીવાસ્તવે નાની ઉંમરમાં ઉંચાઈઓને સ્પર્શી હતી. તેની સફળતાના અનેક લોકો કાયલ હતા. મુંબઈમાં 20 હજાર રૂપિયાના રોકાણથી ગ્રેબહાઉસ કંપની શરૂ કરી હતી. માત્ર 4 વર્ષમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 720 કરોડ રૂપિયા પહોંચી ગયું હતું.

સોશિયલ કોમ્યુનિટી પ્લેટફોર્મ ‘પંખુડી’ અને હોમ રેન્ટલ સ્ટાર્ટઅપ ‘ગ્રેબહાઉસ’ જેવી સ્ટાર્ટઅપની ફાઉન્ડર પંખુડી શ્રીવાસ્તવનું અચાનક મોત થતાં લોકો સ્તબ્ધ છે. પંખુડી શ્રીવાસ્તવનું મોતનું કારણ હાર્ટઅટેક જણાવવામાં આવી રહ્યું છે.

32 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટઅટેક અને થયું મોત
પંખુડીના સત્તાવાર ટ્વિટર હેન્ડલે શોક સંદેશ જાહેર કરી કહ્યું છે કે 24 ડિસેમ્બરે અચાનક આવેલા હાર્ટઅટેકના કારણે અમારી કંપનીની CEO પંખુડી શ્રીવાસ્તવનું નિધન થઈ ગયું છે. હાલમાં જ 2 ડિસેમ્બર 2021નાં રોજ પંખુડીએ લગ્નની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

અનેક લોકોને આઘાત
પંખુડીના અચાનક મોતથી સ્ટાર્ટઅપ અને વેન્ચર કેપિટલિસ્ટની દુનિયાના અનેક લોકોને આઘાત લાગ્યો છે, જેમાં પંખુડીની કંપનીઓમાં રોકાણ કરનારા લોકો પણ સામેલ છે. પંખુડીના નિધનને લઈને કલારી કેપિટલના ફાઉન્ડર વાણી કોલા, ઈન્ડિયા કોશન્ટના ફાઉન્ડર આનંદ લુનિયા, સર્જ સહિતના લોકોએ ટ્વીટ કરી પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.

2012માં બનાવી હતી પહેલી કંપની
પંખુડી શ્રીવાસ્તવે પોતાની પહેલી કંપની Grabhouse 2012માં ઊભી કરી હતી. જેને સિકોઇયા કેપિટલ, કલારી કેપિટલ અને ઈન્ડિયા કોશન્ટે ફંડિંગ કર્યું હતું. આ કંપની લોકોને ભાડે ઘર અપાવવામાં મદદ કરતી હતી.

જે બાદ તેને પોતાની કંપની Quikrને વેચી દીધી હતી. જે બાદ તેને ‘પંખુડી’ની શરૂઆત કરી હતી. આ મહિલાઓ માટે સોશિયલ કોમ્યુનિટી નેટવર્કની કંપની છે, જ્યાં મહિલાઓ લાઈમ સ્ટ્રીમિંગ અને ચેટ કરીને કંઈક નવું શીખી શકે છે તેમજ ખરીદી પણ કરી શકે છે.

RELATED ARTICLES

9 COMMENTS

  1. I engaged on this casino platform and managed a considerable sum of money, but after some time, my mom fell ill, and I wanted to cash out some earnings from my account. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to the online casino. I request for your help in reporting this website. Please assist me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? Embark into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just read, immerse yourself in the thrill! ? ? will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

  3. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown Dive into this thrilling experience of imagination and let your thoughts fly! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page