Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઆ પાકિસ્તાની ક્રિકેટરોની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુઓ ફોટો

આ પાકિસ્તાની ક્રિકેટરોની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુઓ ફોટો

પાકિસ્તાનની અત્યારની નવી ક્રિકેટ ટીમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાનની ટીમમાં એક સમયે વકાર યૂનુસ, વસીમ અકરમ, શોએબ અખ્તર અને ઇન્ઝમામ ઉલ હક સહિતના દિગ્ગજ ખેલાડીઓ પણ હતાં. જેને લીધે પાકિસ્તાની ટીમ જબરદસ્ત રીતે મજબૂત હતી. જોકે, બાબર આઝમની કેપ્ટન્સીમાં ટીમ અત્યારે ઘણું સારું પર્ફોમન્સ કરી રહી છે. ICCના બેટ્સમેનના લિસ્ટમાં બાબરનું નામ મોખરે છે, પણ ફેન્સને તેમના અંગત જીવન વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. પાકિસ્તાનની ટીમમાં કેટલાક એવાં ક્રિકેટર છે જેમની પત્ની ખૂબ જ સુંદર છે. જેની સામે ઘણી એક્ટ્રસ પણ ઝાંખી પડે છે. તો અમે તમને પાકિસ્તાની ક્રિકેટરની પત્ની વિશે જણાવીએ.

મોહમ્મદ આમિર
પાકિસ્તાનના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર, પાકિસ્તાન ટીમમાંથી રિટાયર થવાના થોડાં દિવસ પહેલાં ચર્ચામાં રહ્યાં હતાં. જોકે, આ પહેલાં તે સ્પોટ ફિક્સિંગમાં પણ સામેલ હતાં. જેને લીધે તે ક્રિકેટથી ખૂબ જ દૂર રહ્યા હતાં. એટલું જ નહીં તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. આ દરમિયાન તેમને પ્રેમ પણ થયો હતો. તે ઇંગ્લેન્ડની જેલમાં હતાં. જે વકીલે તેમને સ્પોટ ફિક્સિંગના કેસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી, તેને આમિર પ્રેમ કરવા લાગ્યા હતાં. જેલથી છૂટ્યાં પછી આમિરે તે વકીલ સાથે લગ્ન કરી લીધા હતાં. તેમની પત્ની નરગિસ મૂળ પાકિસ્તાનની છે. સાથે જ નરગિસ સામે ઘણી એક્ટ્રસ ઝાંખી પડે છે.

હસન અલી
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ 20 ઓગસ્ટ 2019માં ભારતીય ફ્લાઇટ એટેન્ડન્ટ શામિયા આરજૂ સાથે લગ્ન કર્યાં હતાં. તે ઘણીવાર વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે.

શોએબ મલિક
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શોએબ મલિકે વર્ષ 2010માં ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યાં હતાં. સાનિયા મિર્ઝા ટેનિસ ચેમ્પિયન હોવાથી વર્લ્ડ ફેમસ છે. આ ઉપરાંત તે એક સ્ટાઇલ આઇકન પણ છે.

વહાબ રિયાઝ
પાકિસ્તાનના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર વહાબ રિયાઝના લગ્ન વર્ષ 2013માં પાકિસ્તાનની એક ફેમસ બિઝનેસમેન જૈનવ ચૌધરી સાથે થયાં હતાં. જૈનબ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. તે સુંદરતામાં એક્ટ્રસને ટક્કર પણ આપે છે.

ઇમાદ વસીમ
લેફ્ટ આર્મ સ્પિનર ઇમાદ વસીમને પાકિસ્તાની મૂળની એક બ્રિટિશ છોકરી સાથે પ્રેમ થયો હતો. આ પછી વસીમ અને સાનિયા અશફાકના લગ્ન વર્ષ 2019માં થયાં હતાં.

સરફરાઝ અહમદ
પાકિસ્તાનના વિકેટકીપર-બેટ્સમેન સરફરાઝ અહમદને ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે, પણ તેમની પત્ની એટલી સુંદર છે કે, તેની સામે એક્ટ્રસ પણ ઝાંખી લાગે છે. બંનેએ વર્ષ 2005માં લગ્ન કર્યાં હતાં. તે ઘણીવાર સ્ટેડિયમમાં પોતાના પતિને ચિઅર કરતી પણ જોવા મળે છે. તેમને એક દીકરો અને દીકરી છે.

મોહમ્મદ હફીઝ
પાકિસ્તાન ટીમના એક વરિષ્ઠ ખેલાડી મોહમ્મદ હફીઝ મેદાન પર પોતાન દમદાર પર્ફોમન્સથી પાકિસ્તાનની ટીમને જીત અપાવી હતી, પણ જિંદગીમાં તેમની પત્ની નાઝિયાએ તેમને ક્લિન બોલ્ડ કરી દીધાં છે. વર્ષ 2007માં બંનેએ લગ્ન કરી લીધા હતાં.



શાહિદ આફ્રીદી

પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રીદીએ પાકિસ્તાન ક્રિકેટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અફ્રીદીએ નાદિયા સાથે લગ્ન કર્યાં છે. નાદિયા આફ્રીદીના મામાની દીકરી છે. આફ્રીદીએ જ્યારે લગ્ન કર્યાં ત્યારે તે ખૂબ જ લોકપ્રિય બન્યા હતાં. બંને એકબીજાને સારી રીતે જાણતાં હતાં કેમ કે, બંને સંબંધી હતાં. તેમની પત્ની દેખાવમાં ખૂબ જ સુંદર છે. 

 

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just read, experience the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of discovery! ✨

  2. I participated on this online casino platform and won a considerable amount of money. However, later on, my mother fell critically ill, and I needed to take out some funds from my casino balance. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to the gambling platform. I kindly ask for your help in addressing this issue with the platform. Please aid me to find justice, to ensure others won’t experience the hardship I’m facing today, and prevent them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page