Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodઈશા અંબાણીએ પોતાના મહેલ જેવા ઘરમાં આપી પાર્ટી, બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

ઈશા અંબાણીએ પોતાના મહેલ જેવા ઘરમાં આપી પાર્ટી, બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

મુંબઈ: બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી દ્વારા હાલમાં જેસલમેરમાં એક ચેરિટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરિટી ઈવેન્ટમાં એક ઓક્શન હતું. જેમાં બોલિવુડની ઘણી હસ્તીઓ સામેલ થઈ હતી. ઈવેન્ટમાં અંબાણી પરિવારથી માંડીને શ્વેતા બચ્ચન સહિતની હસ્તીઓ જોવા મળી હતી. આ ચેરિટી ઈવેન્ટ આર્કિટેક્ટ અને ઈન્ટીરિયર ડિઝાઈનર રૂશદ શ્રોફ માટે ફંડ એકત્રિત કરવા માટે યોજવામાં આવી હતી.

આ ઈવેન્ટમાં એકત્ર થયેલા ફંડ દ્વારા જેસલમેરમાં છોકરીઓ માટે સ્કૂલ બનાવવામાં આવશે. આ ચેરિટી ઈવેન્ટમાં ઈશા અંબાણીએ પ્લીટેડ હોલોગ્રાફિક ગાઉન પહેર્યું હતું. તેણે સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો અને હેર ખુલ્લા રાખ્યા હતાં. ચેરિટી ઈવેન્ટમાં અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા પતિ આકાશ અંબાણી એકસાથે પોઝ આપતાં જોવા મળ્યાં હતાં. બ્લેક આઉટફિટમાં બંનેની જોડી જોરદાર જામતી હતી. આ ઈવેન્ટમાં હાજર મહેમાનો પણ શ્લોકાને જોતા રહી ગયા હતાં.

ઈશા અંબાણીના પિતા મુકેશ અંબાણી અને માતા નીતા અંબાણી પણ બ્લેક આઉટફિટમાં તસવીરો ક્લિક કરાવી હતી. આ ચેરિટી ઈવેન્ટ આર્કિટેક્ટ અને ઈન્ટીરિયર ડિઝાઈનર રૂશદ શ્રોફ માટે ફંડ એકત્રિત કરવા માટે યોજી હતી. આ ઈવેન્ટમાં એકત્ર થયેલા ફંડ દ્વારા જેસલમેરમાં છોકરીઓ માટે સ્કૂલ બનાવવામાં આવશે. આ ચેરિટી ઈવેન્ટમાં જેનિલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ પણ જોવા મળ્યાં હતાં. પીચ સાડીમાં જેનેલિયા બહુ જ ખુબસુરત લાગતી હતી. જ્યારે રિતેશ બ્લેક પેન્ટ અને પર્પલ કોટમાં જોવા મળ્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ ઈવેન્ટમાં સોનમ કપૂર બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ લાગતી હતી. સોનમ પણ પતિ આનંદ આહુજા સાથે આ ઈવેન્ટમાં પહોંચી હતી. આ ઉપરાંત ભૂમિએ પણ આ ચેરિટી ઈવેન્ટમાં હાજરી આપી હતી. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર, પત્ની સુનિતા અને પુત્ર હર્ષવર્ધન સાથે આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. જ્યારે હુમા કુરેશી અને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ ઈવેન્ટમાં જોવા મળ્યાં હતાં.

અભિનેત્રી નેહા ધૂપિયા ક્રીમ રંગના ડ્રેસમાં આ ઈવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં કરિશ્મા કપૂર, સાનિયા મિર્ઝા, મનીષ મલ્હોત્રા, સ્વરા ભાસ્કર, રિયા કપૂર, કિયારા અડવાણી સહિતના સેલિબ્રિટીઝ પહોંચ્યા હતા.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! ? Dive into this thrilling experience of knowledge and let your imagination fly! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. I participated on this gambling website and won a significant amount, but after some time, my mom fell ill, and I required to withdraw some funds from my casino account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mom died due to the casino site. I request for your assistance in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I engaged on this gambling website and managed a significant amount, but later, my mom fell ill, and I required to cash out some funds from my account. Unfortunately, I faced issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to this online casino. I implore for your support in lodging a complaint against this website. Please support me to achieve justice, so that others won’t have to face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page