Tuesday, April 9, 2024
Google search engine
HomeReligionભોળાનાથ શુંભની પૂજામાં ભૂલથી પણ ના કરો આ ભૂલો નહીંતર લાભને બદલે...

ભોળાનાથ શુંભની પૂજામાં ભૂલથી પણ ના કરો આ ભૂલો નહીંતર લાભને બદલે થશે નુકસાન..!!

અમદાવાદઃ ભોળાનાથ શિવ તરત જ પ્રસન્ન થઈ જતા ભગવાન છે. શિવપુરાણ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી શિવલિંગ પર જળ ચઢાવે તો ભગવાન શિવ તેની પર પ્રસન્ન થાય છે. ઘણાં લોકો ઘરમાં જ શિવલિંગ રાખતા હોય છે. જોકે, જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં શિવલિંગ રાખે ત્યારે તેણે ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તે આ બાબતોનું ધ્યાન ના રાખે તો તેને શિવપૂજાનું કોઈ ફળ મળતું નથી.

આ બાબતોનું રાખો ધ્યાનઃ
1. ઘરમાં શિવલિંગ હોય ત્યાં સવાર-સાંજ સફાઈ કરવી જોઈએ. શિવલિંગની આસપાસ ગંદગી હોવી જોઈએ નહીં.
2. શિવલિંગ પર પેકેટવાળું દૂધ ચઢાવવું નહીં. ગાયનું કાચું દૂધ ચઢાવવાથી સારું પરિણામ મળે છે.
3. ઘરમાં નાનકડું શિવલિંગ રાખવું. તેની ઊંચાઈ અંગૂઠના વેઢાથી વધુ હોવી જોઈએ નહીં. મંદિરોમાં મોટા શિવલિંગ રાખવા શુભ છે. ઘરમાં મોટા શિવલિંગ રાખવાને શુભ માનવામાં આવતુ નથી.
4. ઘરમાં શિવલિંગ હોય તો રોજ જળ, બિલી પત્રો ચઢાવવા. આ ઉપરાંત રોજ એક દીવો કરવો.
5. ઘરમાં જ્યાં શિવલિંગ છે, તે રૂમ ક્યારેય બંધ ના કરવો. શિવલિંગને ખુલ્લા સ્થાન પર રાખવું શુભ છે.
6. વારંવાર ઘરમાં શિવલિંગની જગ્યા બદલવી જોઈએ નહીં.
7. ક્યારેય શિવલિંગને એકલું ના રાખવું. સાથે મા પાર્વતી, ગણેશજી, નંદી તથા કાર્તિકેય સ્વામીની પ્રતિમા અચૂક રાખવી.
8. જે ઘરમાં શિવલિંગ હોય ત્યાં મહિલા કે મોટા લોકોનું અપમાન ના થવું જોઈએ.
9. શિવપૂજા કરનાર વ્યક્તિએ પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું. સ્નાન કર્યાં વગર શિવલિંગને સ્પર્શ ના કરવો અને તે રૂમમાં પણ જવું જોઈએ નહીં.
10. શિવલિંગ પર ક્યારેય તુલસી, શંખથી જળાભિષેક, કેવડો, હળદર ચઢાવવી નહીં. આ વસ્તુઓ ક્યારેય શિવપૂજામાં વપરાતી નથી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this gambling website and managed a substantial cash, but eventually, my mother fell ill, and I required to cash out some funds from my casino account. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mom died due to the online casino. I implore for your assistance in reporting this site. Please assist me in seeking justice, so that others won’t face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. I played on this casino platform and managed a considerable sum of money, but later, my mother fell sick, and I required to cash out some earnings from my casino account. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I request for your help in bringing attention to this online casino. Please assist me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page