Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalસ્વિમિંગ પૂલની નીચેથી મળ્યું 300 કિલોનું 'સોનુ', હકીકત જાણીને અધિકારીઓને પણ આંટા...

સ્વિમિંગ પૂલની નીચેથી મળ્યું 300 કિલોનું ‘સોનુ’, હકીકત જાણીને અધિકારીઓને પણ આંટા આવી ગયા

બેંગાલુરુઃ હજારો લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગી કરનાર પોંજી સ્કેમના માસ્ટરમાઈન્ડ મન્સૂર ખાને સ્વીમિંગ પૂલમાં જ નકલી સોનુ રાખ્યું હતું. અહીંયાછી 5880 નકલી સોનાના બિસ્કિટ મળ્યાં હતાં. એટલે કે 303 કિલો જેટલું નકલી સોનું મળી આવ્યું હતું. આ જોઈને ઓફિસરને પણ આંચકો લાગ્યો હતો. અધિકારીઓ હવે એ જાણવા માગે છે કે આટલાં મોટા પ્રમાણેમાં નકલી સોનાના બિસ્કિટનો ઉપયોગ ક્યા થવાનો હતો અને શું થતો હતો. આ મામલો કર્ણાટકના બેંગાલુરુનો છે.

30 હજાર લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાં બેંગલુરુમાં આઈએમએના સંસ્થાપક મન્સૂર ખાને 30 હજાર લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા છે. તેના ઘરેથી એસઆઈટીને 303 કિલો નકલી સોનાના સિક્કા મળી આવ્યા છે. આ સિક્કા સ્વિમિંગ પૂલમાંથી લેવામાં આવ્યા છે. આ મામલે વસીમ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
મન્સૂર પોલીસ હિરાસતમાં કરોડો રૂપિયાના પોંજી સ્કીમના મુખ્ય આરોપી તથા આઈએમએ જ્વેલર્સના સંસ્થાપક મન્સૂર ખાનની દિલ્હી પોલીસે એરપોર્ટ પર ધરપકડ કરી હતી. તે દુબઈથી ભારત પરત ફર્યો હતો. એસઆઈટીએ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લુકઆઉટ નોટિસ ઈશ્યૂ કરી હતી. તે છેલ્લાં એક મહિનાથી ફરાર હતો. આ કેસમાં અત્યાર સુધી 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
RELATED ARTICLES

5 COMMENTS

  1. Hi there! I’m at work browsing your blog from my new iphone!
    Just wanted to say I love reading through your blog and look
    forward to all your posts! Carry on the outstanding work!

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page