Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratલગ્નની પીઠી લાગ્યા બાદ પણ દીકરીએ પોલીસની દોડ પૂરી, જોતા રહી ગયા...

લગ્નની પીઠી લાગ્યા બાદ પણ દીકરીએ પોલીસની દોડ પૂરી, જોતા રહી ગયા લોકો

લીંબડી શહેરના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતી દિકરી પોલીસની ભરતી માટે સખત મહેનત કરી હતી. તેમના લગ્નના આગળના દિવસે તા.13 ડિેસેમ્બરે હળદરની પીઠી સાથે રાજકોટ ગ્રાઉન્ડમાં પરીક્ષા આપી હતી.આમ પોલીસની પરીક્ષા પાસ કરતા પરિવારજનોમાં હરખની લાગણી ફેલાઇ હતી. આજે તા.14 ડિસેમ્બરે લગ્નજીવનના તાંતણે બંધાશે.

લીંબડી તાલુકાના વિષ્ણુનગર સોસાયટીમા રહેતી પૂજા બળદેવભાઈ મકવાણા જેઓના લગ્ન છે અને તા.12 ડિસેમ્બરે હળદર કેરી પીઠી પણ લગાવી ચૂકેલ છે. ત્યારે તે જ ઘડીએ તેને પીએસઆઇ અને કોન્સ્ટેબલ ભરતીની ગ્રાઉન્ડ ટેસ્ટ આવી ચૂકી હતી. આથી રાજકોટના ગ્રાઉન્ડમાં ત.13 ડિસેમ્બરના રોજ પીઠી પહેરેલી પૂજા મકવાણાએ રાજકોટ ખાતે જઈને પીએસઆઇ અને કોન્સ્ટેબલ બન્ને ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી હતી. ઘણા બધા સમાજમાં કુરિવાજો હોય છે કે પીઠી લગાવ્યા બાદ પોતાના શહેર ગામનું પાદર સીમાડો પાર નહીં કરવો પણ આવા કુરિવાજોને ડામી પૂજાએ ગ્રાઉન્ડ પાસ કરી કરી બતાવ્યું હતું.

આ સમયે પૂજા અને તેના માતા-પિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા. પૂજા પોતાનાં ઘરે ગ્રાઉન્ડ પાસ કરી ઘરે આવતા પૂજાને તેની બહેનપણીઓ માતા-પિતા અને પરિવારના ભેટી પડ્યા હતાં ત્યારે પુજાના માતા-પિતાએ પણ દીકરી દીકરો એક સમાનનુ ઉદાહરણ સમાજમાં પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this cosmic journey of imagination and let your thoughts roam! ✨ Don’t just explore, savor the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the worlds of discovery! ?

  2. I participated on this online casino site and won a considerable sum of money, but after some time, my mother fell ill, and I required to take out some funds from my account. Unfortunately, I encountered issues and could not complete the withdrawal. Tragically, my mom passed away due to such casino site. I request for your assistance in reporting this online casino. Please assist me in seeking justice, so that others do not undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #MindBlown Dive into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just read, savor the excitement! ? ? will be grateful for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page