Saturday, April 13, 2024
Google search engine
HomeRecipeઉપવાસ નહીં હોય તો પણ મોંમાં આવી જશે પાણી જ્યારે જોશો આ...

ઉપવાસ નહીં હોય તો પણ મોંમાં આવી જશે પાણી જ્યારે જોશો આ ફરાળી કટલેટ!

અમદાવાદઃ શ્રાવણ મહિનાનો ચાલી રહ્યો છે અને રોજ ફરાળમાં અવનવું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. આજે અમે તમારી માટે ફરાળી કટલેટ લઈને આવ્યાં છીએ.

સામગ્રીઃ
1/2 વાડકી સાબુદાણા
5 થી 6 નંગ બાફેલા બટાકાં
1/2 વાડકી સીંગદાણાનો ભૂકો
3 થી 4 નંગ લીલા મરચાં
15 થી 20 કિશમિશ
1/2 ચમચી લાલ મરચું પાવડર
મીઠું સ્વાદાનુસાર
તેલ તળવા માટે
કોથમીર સમારેલી

રીતઃ

1. સાબુદાણાને ધોઈને બે કલાક પલાળી રાખો.
2. બાફેલા બટાકાને છીણી લો.
3. હવે, બાફેલા બટાકામાં સિંગ, કોથમીર, લીલા મરચા, મીઠું-મરચું સારી રીતે મિક્સ કરો. તેમાં પલાળેલા સાબુદાણી નાખીને બરોબર મિક્સ કરો.
4. હવે, ગોળ આકારમાં કટલેટ તૈયાર કરો.
5. નોન સ્ટિક પેનને ગરમ કરવા મૂકો.
6. તેના પર થોડું તેલ લગાવો અને કટલેટને શેલો ફ્રાય કરો.
7. બંને બાજુથી બ્રાઉન ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.
8. તૈયાર છે ગરમા ગરમ ફરાળી કટલેટ.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your mind roam! ✨ Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page