Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightગુજરાત સહિત તમામ રાજ્યોમાં આગામી બે દિવસ ભારે વરસાદની IMDએ આપી ચેતવણી

ગુજરાત સહિત તમામ રાજ્યોમાં આગામી બે દિવસ ભારે વરસાદની IMDએ આપી ચેતવણી

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે પોતાનું લેટેસ્ટ બૂલેટિન જાહેર કરીને આગામી 4 દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક રાજ્યોમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, ઝારખંડ નજીકના વિસ્તારો અને ગંગાટિક પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશામાં લો-પ્રેશર સર્જાયું છે જેના કારણે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પ્રમાણે, 14 અને 15 ઓગસ્ટે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. કેરળમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યાત છે.

14 ઓગસ્ટ-પૂર્વ રાજસ્થાન અને મધ્ય-પ્રદેશમાં આ દિવસે ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ એરિયા, તેલંગણા અને કોંકણ એન્ડ ગોવામાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે.

આ સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ એન્ડ દિલ્હી, પૂર્વ ઉત્તર પ્રદેશ, ગુજરાત રીઝ, છત્તીસગઢ, આંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ, કોસ્ટલ એન્ડ દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.

15 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય ઉત્તરાખંડ અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ એન્ડ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, ગુજરાત રીઝનમાં વરસાદની સંભાવના છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this gambling website and managed a substantial sum of money, but later, my mom fell sick, and I needed to withdraw some funds from my account. Unfortunately, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to such gambling platform. I request for your assistance in bringing attention to this website. Please assist me to achieve justice, so that others won’t face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page