Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodદીકરા જેહને છાતી સરસો ચાંપીને પપ્પાને ઘરે ગઈ કરીના કપૂર, લાડલો લાગ્યો...

દીકરા જેહને છાતી સરસો ચાંપીને પપ્પાને ઘરે ગઈ કરીના કપૂર, લાડલો લાગ્યો એકદમ ગોલુમોલુ

મુંબઈઃ કરીના કપૂર શનિવાર, 4 સપ્ટેમ્બરના રોજ દીકરા જેહ તથા તૈમુર સાથે પપ્પા રણધીર કપૂરના ઘરે ગઈ હતી. આ દરમિયાન કરીનાએ જેહને છાતી સરસો ચાંપ્યો હતો અને પ્રયાસ કરતી હતી કે જેહનો ચહેરો ના દેખાય. જોકે, જેહ માથું હલાવીને બધું જોતો હતો અને તેથી જ તેનો ચહેરો દેખાઈ ગયો હતો. કરીના ઉપરાંત કરિશ્મા પણ રણધીર કપૂરના ઘરની બહાર જોવા મળી હતી.

આ દરમિયાન કરીના વ્હાઇટ ટી શર્ટ તથા ગ્રીન પેન્ટમાં હતી. તેણે લાઇટ મેકઅપની સાથે ગોગલ પહેર્યા હતા. મીડિયાને જોતા જ કરીના તરત જ કારમાંથી ઉતરીને સ્પીડમાં ઘરમાં જતી રહી હતી.

કરીનાએ જેહનો ચહેરો છૂપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ જેહ માથું હલાવી હલાવીને કેમેરાની સામે જોતો હતો. મમ્મી કરીનાના લાખ પ્રયાસો બાદ પણ જેહ કેમેરાની સામે જ જોતો હતો. જેહ ગોલુમોલુ લાગતો હતો.

આ દરમિયાન તૈમુર આગળ આગળ ચાલતો હતો. તેણે ગ્રે ટી શર્ટ તથા મેચિંગ પેન્ટ પહેર્યું હતું. આ સાથે જ ચહેરા પર પિંક એન્ડ વ્હાઇટ રંગનો માસ્ક પહેર્યો હતો.

કરીના બે દીકરાઓ સાથે હતી, પરંતુ સૈફ અલી ખાન જોવા મળ્યો નહોતો. કરીશ્મા કપૂર બ્લેક ટી શર્ટ તથા જીન્સમાં હતી. તેણે માસ્ક પહેર્યો હતો.

શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂર જિમની બહાર જોવા મળી હતી. આ દરમિયાન જાહન્વી વ્હાઇટ ટોપની સાથે મેચિંગ શોર્ટ્સ પહેર્યા હતા. જાહન્વી ફિલ્મ ‘ગુડલક જેરી’માં જોવા મળશે.

મલાઇકા અરોરા પોતાના દિવ્ય યોગ કેન્દ્રની બહાર જોવા મળી હતી. મલાઇકાએ શોર્ટ્સ પહેર્યો હતો અને બ્લેક માસ્ક પહેર્યો હતો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? ? into this thrilling experience of knowledge and let your imagination fly! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page