ભારતના આ રાજાને હતો સામૂહિક સેક્સનો શોખ, 365 રાણીઓ સાથે રાત પસાર કરવા રાખતો વિચિત્ર શરત

Ajab Gajab Featured

અમદાવાદઃ ભારતના એક એવા મહારાજા હતાં, જે પોતાના વૈભવ તથા રંગીન મિજાન માટે જાણીતા હતાં. તમને જાણીને નવાઈ લાગશે કે આ રાજાની મિત્રતા હિટલર સાથે હતી. આ રાજાને 365 રાણીઓ હતો અને દરેક રાણી સાથે રાત પસાર કરવા માટે વિચિત્ર શરત રાખતો. આ રાજા માટે એક નહીં 44 રોલ્સરોય્સ હતી.

દરેક રાણી માટે અલગ મહેલઃ અમે વાત કરી રહ્યાં છીએ પટિયાલાના રાજા ભૂપેન્દર સિંહની. આ રાજાએ પટિયાલા પર 1900થી 1938 સુધી રાજ કર્યું હતું. ભૂપેન્દ્રના રંગીન કિસ્સાઓ ઘણાં જ ફેમસ છે. 365 રાણીઓ સાથે વાત પસાર કરતો હતો, બધા માટે અલગ-અલગ ભવ્ય મહેલ હતાં.
રાત પસાર કરવા માટે વિચિત્ર શરતઃ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે કઈ રાણી સાથે રાત પસાર કરવી તે માટે ભૂપેન્દ્ર સિંહ વિચિત્ર રીતે નક્કી કરતો હતો. આથી રાજાના મહેલમાં અનેક ફાનસ સળગાવવામાં આવતાં, આ ફાનસ 365 રાણીઓ ફાનસ સળગાવતી હતી. દરેક ફાનસમાં અલગ-અલગ રાણીના નામ હતાં. આખી રાત ફાનસ સળગતી. સવારે જે ફાનસ સૌથી પહેલાં ઓલવાઈ જાય, તે ફાનસમાં રાખેલું નામ રાજા વાંચતા અને તે રાણી સાથે રાત પસાર કરતાં.
માત્ર નગ્ન લોકોને પ્રવેશ મળતોઃ મહારાજની ગતિવિધિઓની વાત દિવાન જરમની દાસે પોતાના પુસ્તક ‘મહારાજા’માં કર્યો હતો. આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું હતું કે રાજાએ પટિયાલામાં લીલા-ભવન અથવા રંગરલિયા મહેલ બનાવવામાં આવ્યો હતો. અહીંયા માત્ર નિર્વસ્ત્ર લોકોને એન્ટ્રી મળતી. લીલાભવન પટિયાલામાં ભૂપેન્દ્ર નગર જનારા રસ્તા પર બાહરદરી બાગની પાસે બનાવવામાં આવ્યો હતો.
સામૂહિક સેક્સનો શોખઃ પુસ્તક પ્રમાણે, રાજા પોતાની જવાનીમાં સેક્સ પ્રત્યે આસક્ત હતાં. તેમને સ્વિમિંગ પૂલમાં નગ્ન મહિલાઓની સાથે દારૂ પીને ઐય્યાશી કરતાં. ફ્રેન્ચ બ્યૂટીશિયન, ભારતીય પ્લાસ્ટિક સર્જન, સોની, પર્ફ્યૂમ તથા ફેશન ડિઝાઈનર્સ સાથે મહિલા સાથીને પોતાની રીતે સજાવતો હતો. રાજા 150થી 400 નગ્ન પુરુષો તથા નગ્ન સ્ત્રીઓની સાથે રાજા ઐય્યાશી કરતાં હતાં. રાજા મહિલાઓની છાતી પર દારૂ નાખતો અને પછી તેનો પીતો. ત્યારબાદ સમૂહમાં સેક્સ થતું હતું.
44 રોલ્સ રોય્સ કાર્સઃ રાજાની પાસે 44 રોલ્સ રોય્સ કાર્સ હતી, આમાંથી 20 કાર્સ રોજિંદા કામમાં વપરાતી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એરપ્લેન ખરીદનાર તથા પોતાના રાજ્યમાં રનવે બનાવનાર પહેલાં રાજા હતાં.
હિટલર સાથે મિત્રતા હતીઃ રાજાની મિત્રતા હિટલર સાથે હતી. 1935મા બર્લિન ઓલિમ્પિક દરમિયાન રાજાની મુલાકાત હિટલર સાથે થઈ હતી. હિટલરે રાજાને માય્બૈક કાર ગિફ્ટમાં આપી હતી.
મોંઘો નેકલેસઃ રાજાની પાસે 2930 હિરાવાળો નેકલેસ હતો. આ નેકલેસમાં દુનિયાનો સાતમો સૌથી મોટો હિરો જડેલો હતો. નેકલેસનું વજન એક હજાર કેરેટ હતું. આની કુલ કિંમત 166 કરોડ રૂપિયા હતી. નેકલેસ બનાવનારી કંપની કાર્ટિયરનો આ નેકલેસ પર હકદાવો છે. 1929મા કિંમતી નંગ, હિરો તથા આભૂષણો ભરેલી એક બેગ પેરિસના સોની પાસે મોકલવામાં આવી હતી. ત્રણ વર્ષની કારીગરી બાદ આ નેકલેસ તૈયાર થયો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *