Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Bottom‘વર્લ્ડ કપ 2019માં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે યુવરાજ સિંહની ભૂમિકા નિભાવી...

‘વર્લ્ડ કપ 2019માં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે યુવરાજ સિંહની ભૂમિકા નિભાવી શકે છે’ ’

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન ક્રિકેટના દિગ્ગજ બોલર ગ્લેન મેક્ગ્રાએ ટીમ ઈન્ડિયાના હાર્કિદ પંડ્યાને લઈ એક નિવેદન આપ્યું છે. ગ્લેન મેક્ગ્રાએ કહ્યું હતું કે, હાલની આઈસીસી વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારત માટે એ ભૂમિકા નિભાવી શકે છે જેવી 2011માં યુવરાજ સિંહે નિભાવી હતી.

યુવરાજે 2011માં બોલિંગ અને બેટિંગ બંનેથી યોગદાન આપતાં બીજી વખત ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી અને તેઓ ટુર્નામેન્ટમાં ‘મેન ઓફ ધ સીરિઝ’ રહ્યા હતા.

મેક્ગ્રાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ભારતીય ટીમને યુવરાજ સિંહની કમી લાગશે? જેમણે 2011માં સફળતાપૂર્વક ફિનીશરની ભૂમિકા નિભાવી હતી? તો મૈકગ્રાએ જવાબમાં કહ્યું કે, ટીમ ઈન્ડિયામાંથી હાર્દિક પંડ્યા યુવરાજની ભૂમિકા નિભાવી શકે છે. દિનેશ કાર્તિક પણ સારો ફિનીશર છે. મને લાગે છે કે તેમની પાસે એવી ટીમ છે જે સારું કરી શકે છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just read, experience the excitement! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ?

  2. I played on this online casino site and managed a significant amount, but later, my mom fell ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I request for your support in reporting this online casino. Please assist me to achieve justice, so that others do not face the suffering I am going through today, and stop them from crying tears like mine. ????

  3. I participated on this online casino site and won a substantial amount, but after some time, my mom fell ill, and I wanted to take out some money from my casino account. Unfortunately, I experienced issues and could not complete the withdrawal. Tragically, my mom died due to such online casino. I implore for your help in bringing attention to this online casino. Please assist me in seeking justice, so that others won’t experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page