Thursday, April 11, 2024
Google search engine
HomeNationalસામાન્ય કમ્પ્યુટર ઓપરેટર નીકળ્યો કોરોડોની મિલકતનો આસામી, પૂરા કરતો પત્નીના ઉંચા શોખ

સામાન્ય કમ્પ્યુટર ઓપરેટર નીકળ્યો કોરોડોની મિલકતનો આસામી, પૂરા કરતો પત્નીના ઉંચા શોખ

શિક્ષણ વિભાગમાં માત્ર પાંચ હજારની નોકરી કરતો કમ્પ્યુટર ઓપરેટર કરોડપતિ નીકળ્યો અને તેનો કારોબાર પંજાબ સુધી ફેલાયેલો છે. શિક્ષણ વિભાગમાં કામ કરતાં આ કર્મચારીએ અંદાજે 2 કરોડ 15 લાખ રૂપિયાની હેરાફેરાથી પોતાનો કરોડોનો બિઝનેસ ઊભો કરી દીધો છે. તેની મિલકતો જોઈને પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની કોટડી પંચાયત સમિતિના ખેડા રાજકીય વિદ્યાલયમાં ગોપાલ સુવાલકા નામનો આ વ્યક્તિ કમ્પ્યુટર ઓપરેટ તરીકે કામ કરતો હતો.

ગોપાલે 2007થી 31 ઓગસ્ટ, 2021 સુધી છેતરપિંડી કરીને શિક્ષણ વિભાગના કરોડો રૂપિયા ગાયબ કરી નાખ્યા છે અને કોઈને તેના પર સહેજ પણ શંકા ગઈ નહોતી. શિક્ષણ વિભાગના અધિકારીઓના નકલી આઇડી તથા પાસવર્ડથી વર્ષોથી શિક્ષણ વિભાગના પૈસાની હેરાફેરી કરતો હતો. તેણે પોતાની પત્ની દિલખુશ સુવાલકાનું ખાતું ખોલાવ્યું હતું અને પૈસા તેમાં જમા કરાવતો હતો. તેણે નકલી દસ્તાવેજોથી પત્નીને ટીચર બનાવી હતી.

છેતરપિંડી કરીને મેળવેલા આ પૈસાથી ગોપાલે 2 મકાન તથા એક જેસીબી મશીન ખરીદ્યું હતું. આટલું જ નહીં તેણે વાહનોનો કારોબાર પંજાબ સુધી ફેલાવેલો હતો. આ કમ્પ્યૂટર ઓપરેટનો બિઝનેસ એટલો ફૂલ્યોફાલ્યો હતો કે તેણે પોતાના ભાણીયાને પીએ તરીકે રાખ્યો હતો.

જ્યારે આ કમ્પ્યૂટર ઓપરેટનો ભાંડો ફૂટ્યો ત્યારે તેણે તરત જ પોતાની તમામ સંપત્તિ અન્ય વ્યક્તિના નામે કરી દીધી હતી અને તેથી જ તપાસમાં સંપત્તિ જપ્ત ના થાય.

આ કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારી યોગેશ પારીકે કહ્યું હતું કે સૌ પહેલા 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્રારંભિક શિક્ષણ અધિકારી તથા સ્કૂલના હેડમાસ્ટર ખેડા ચંદ્ર સિંહ રાજપૂતે બડલિયાસ પોલીસ સ્ટેશનમાં કમ્પ્યૂટર ઓપરેટર વિરુદ્ધ 12 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ કર્યો હતો.

વધુમાં અધિકારીએ કહ્યું હતું કે જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ ખ્યાલ આવ્યો કે છેતરપિંડી 2 કરોડ 15 લાખ રૂપિયાની થઈ છે.

કમ્યૂટર ઓપરેટરે 55 લાખ રૂપિયા ઓનલાઇન વેતન તરીકે તથા ઓફલાઇન 1 કરોડ 60 લાખ રૂપિયા પોતાની પત્ની તથા પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા. આરોપી છેલ્લાં ઘણાં વર્ષોથી દર મહિને 2 લાખ 32 હજાર 320 રૂપિયાની છેતરપિંડી કરતો હતો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! ? ? into this exciting adventure of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

  2. I participated on this gambling website and managed a considerable amount, but eventually, my mom fell sick, and I wanted to take out some earnings from my balance. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to the gambling platform. I implore for your support in bringing attention to this website. Please support me to obtain justice, so that others do not experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I took part in this gambling website and secured a significant sum of money. However, eventually, my mother fell seriously ill, and I needed take out some money from my casino account. Regrettably, I encountered difficulties and was unable to process the withdrawal. Tragically, my mom passed away due to the casino site. I strongly appeal for your help in bringing attention to this website. Please help me out in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and prevent them from undergoing the same heartache. ???

  4. I participated on this online casino platform and secured a significant amount of cash. However, eventually, my mother fell gravely sick, and I wanted to cash out some money from my account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mom died due to the online casino. I kindly ask for your assistance in addressing this issue with the site. Please help me to obtain justice, to ensure others do not endure the anguish I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page