Monday, April 15, 2024
Google search engine
HomeGujaratજૂનાગઢ કેનાલમાં ડૂબી ગયેલા ગોધરાના 4 પાટીદાર યુવાનોની નીકળી અંતિમયાત્રા, આખું ગામ...

જૂનાગઢ કેનાલમાં ડૂબી ગયેલા ગોધરાના 4 પાટીદાર યુવાનોની નીકળી અંતિમયાત્રા, આખું ગામ હિબકે ચઢ્યું

ગોધરા: ગોધરાના રામપુરા કાંકણપુર ગામનાં ચાર પાટીદાર યુવકો સાત ડિસેમ્બરે ઈકો કાર લઈને સૌરાષ્ટ્રનાં ફરવા ગયા હતાં. વિરપુર પહોંચ્યાં હતાં ત્યાર બાદ પરિવારે આ લોકોનો સંપર્ક કર્યો હતો જોકે સંપર્ક થતો નહતો. ત્યાર બાદ સ્થાનિક પોલીસે સૌરાષ્ટ્રની પોલીસની મદદ લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, સોમવારે વહેલી સવારે જૂનાગઢ પાસેની કેનાલમાં કાર ખાબકી હતી.

ક્રેઈનની મદદથી કારને કેનાલમાંથી બહાર કાઢતાં કારમાંથી બે મૃતદેહ મળ્યાં હતાં. જ્યારે બીજા બે મૃતદેહ તળાવમાંથી મંગળવારે સવારે મળ્યા હતાં. ચાર મૃતક યુવાનોના પાર્થિવ દેહને અમદાવાદ લવાયા હતાં ત્યાર બાદ તમામનાં મૃતદેહને આજે વહેલી સવારે ગોધરાનાં રામપુર ખાતે લઈ જવા હતાં. જ્યાં એકસાથે ચારેય પાટીદાર યુવાનોની અંતિમયાત્રા નીકળી હતી.

ચાર પાટીદાર યુવાનોના મૃતદેહ એકસાથે ગામમાં આવતાંની સાથે જ આખું ગામ હિબકે ચઢ્યું હતું. સમગ્ર સમાજમાં માતમ છવાઈ ગયો હતો. ચારેય યુવકોના પરિવારજનો ધ્રૂસકે-ધ્રસૂકે રડી રહ્યાં હતાં અને આઘાતમાં સરી પડ્યાં હતાં. નોંધનીય છે કે, 4 પટેલ યુવકોનાં મોતથી પટેલ સમાજનાં 100થી વધુ ઘરોમાં બે દિવસથી ચુલો પણ સળગાવવામાં આવ્યો નહતો. મૃતકો પૈકી એક યુવાનની પત્ની હાલ ઘૂસિયા પોતાને પિયેર ડિલીવરી માટે આવી છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your mind fly! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I engaged on this gambling website and managed a significant cash, but eventually, my mom fell ill, and I required to cash out some funds from my casino account. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mother died due to such casino site. I implore for your assistance in lodging a complaint against this online casino. Please help me to obtain justice, so that others do not experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ????

  3. I played on this gambling site and secured a substantial sum of earnings. However, later on, my mother fell gravely sick, and I required to withdraw some funds from my casino balance. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mom died due to the casino site. I urgently plead for your help in reporting this concern with the online casino. Please assist me to obtain justice, to ensure others won’t endure the hardship I’m facing today, and stop them from experiencing similar heartache. ??

  4. I played on this gambling site and secured a substantial amount of money. However, later on, my mom fell critically ill, and I required to take out some earnings from my account. Unfortunately, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to the gambling platform. I urgently request your help in addressing this situation with the online casino. Please aid me to find justice, to ensure others do not experience the hardship I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page