Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodસેલેબ્સ દારૂ પીને મચાવે છે ધમાલ, તસવીરોમાં જુઓ બોલિવૂડની રંગીન પાર્ટી

સેલેબ્સ દારૂ પીને મચાવે છે ધમાલ, તસવીરોમાં જુઓ બોલિવૂડની રંગીન પાર્ટી

બોલિવૂડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન હાલમાં જ ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મામલે ઝડપાયો છે. આર્યનને એનસીબીની ટીમે શનિવારે ઝડપ્યો હતો. એનસીબી પાસેથી એવી વાત સામે આવી છે કે, આર્યને ડ્રગ્સ લેવાની વાત સ્વીકારી લીધી છે. આ સાથે જ તેને એવું પણ કહ્યું કે, તે છેલ્લાં ચાર વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે. હાલમાં આર્યન ખાનને એનસીબીની 7 ઓક્ટોબરે ધરપકડ કરી હતી.

આ પહેલીવાર નથી કે, કોઈ બોલિવૂડ સેલેબ્સ નશાના બંધાણી છે. ડ્રગ્સ, દારૂ અને બીજી નશીલી વસ્તુનો ઉપયોગ બોલિવૂડમાં ઘણાં સમયથી થઈ રહ્યો છે. પછી તે ભલે સુશાંત સિંહ રાજપૂત મામલે રિયા ચક્રવતીનું નામ સામે આવવાનું હોય કે, અત્યારે શાહરૂખ ખાનનો દીકરા આર્યન ખાનનું હોય. બોલિવૂડ પાર્ટીમાં અત્યારે પણ નશાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને સ્ટાર્સ નશો કર્યા પછી કેવા દેખાય છે તેના વિશે જણાવીએ છીએ.

એક પાર્ટી દરમિયાન કરીના કપૂર ખાને એટલો નશો કર્યો હતો કે, તેમના હાથમાં વાઇનનો ગ્લાસ પકડાતો નહોતો તેમને અર્જુન કપૂરનો સહારો લઈને ઊભું રહેવું પડ્યું હતું. બીજી તરફ એક ડ્રિન્ક પાર્ટી દરમિયાન ગુસ્સામાં સલમાન ખાન. તે પછી સૌથી અંતમાં ડ્રિન્ક કરતી વિદ્યા બાલનને જોઈ શકાય છે.

દીપિકા પાદુકોણને નશામાં કરણ જોહરની ડ્રિન્ક પાર્ટીમાં જોઈ શકાય છે. બીજી બાજુ ડ્રિન્ક પછી મલાઇકાની શું હાલત થઈ છે તે પણ જોઈ શકાય છે.

તો એક પાર્ટી દરમિયાન જ્યારે ડ્રિન્ક કર્યા પછી બોબી દેઓલ બહાર નીકળ્યો ત્યારે તેના ચહેરાની હાલત જોવા જેવી છે. બોબી દેઓલે હાલમાં જ આશ્રમ 2માં જોવા મળ્યા હતાં. જેની સફળતાથી તેમને વાપસી કરી છે.

સલમાન સાથે એક પાર્ટીમાં ડ્રિન્ક પછી રીતિક રોશનના આવા હાલ થયાં હતાં. બીજી બાજુ નશામાં ધૂત રીતિક રોશન સાથે એક્ટ્રેસ અમીષા પટેલના પણ ભૂંડા હાલ હતાં.

તમે જોઈ શકો છો કે, એક ડ્રિન્ક પાર્ટી દરમિયાન બોડીગાર્ડ શેરા, ભાઈ સોહેલ ખાન, અરબાઝ ખાન અને અન્ય ફ્રેન્ડ સાથે સલમાન ખાન.

રણબીર કપૂર પણ નશામાં ધૂત હોય ત્યારે આવો લાગે છે. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર ખૂબ જ નાની ઊંમરે દારૂ અને સિગારેટનું સેવન કરતો હતો. એક પાર્ટી દરમિયાન શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ આવી હાલતમાં જોવા મળી હતી. આ સાથે જ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન, મલાઇકા અરોરા, અલી જફર અને અન્ય સેલેબ્સ. તો મનીષા કોઈરાલા પણ નાશામાં ધૂત જોઈ શકાય છે. મનીષા કોઈરાલા તો ડ્રગ્સની એડિક્ટ હોવાને લીધે પોતાનું કરિયર બરબાદ કરી દીધું હતું.

આ મામલે અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર અને રિયા કપૂર પણ પાછળ નથી. આ બંને પોતાના ફ્રેન્ડ સાથે આ રીતે એન્જોય કરી રહી હતી. આ પાર્ટી પછી સોનમ કપૂરની હાલત ખરાબ હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this gambling website and won a significant amount, but after some time, my mother fell ill, and I wanted to withdraw some earnings from my balance. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to such casino site. I plead for your support in reporting this site. Please support me in seeking justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. I took part in this casino site and secured a significant cash prize. However, afterward, my mother fell seriously ill, and I had to withdraw some earnings from my account. Regrettably, I encountered difficulties and could not process the withdrawal. Tragically, my mother passed on due to such online casino. I urgently request for your support in reporting this platform. Please help me out in seeking justice, so that others do not have to the grief I’m going through today, and avoid them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page