Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપ્રેમીએ લાલચ આપી વર્ષ સુધી સેક્સ માણતો રહ્યો, પ્રેમિકાએ લગ્નની વાત કરતાં...

પ્રેમીએ લાલચ આપી વર્ષ સુધી સેક્સ માણતો રહ્યો, પ્રેમિકાએ લગ્નની વાત કરતાં જ…

બિહારના ભાગલપુરના મંદરોજામાં એક પ્રેમિકાએ પ્રેમીના ઘરે હાઇ વોલ્ટેજ ડ્રામા કર્યો છે. તે પ્રેમીના ઘરે પહોંચીને દરવાજો ખખડાવતી હતી અને લાત મારતી હતી. તે ગુસ્સામાં કહેતી હતી કે, દરવાજો નહીં ખોલે તો દીવાલ કૂદીને જતી રહીશ. છોકરીનો આરોપ છે કે, લગ્નની લાલચ આપીને એક વર્ષ સુધી આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ પછી તેને લગ્નની ના પાડી હતી. આ દરમિયાન પ્રેમીના પરિજનો સાથે મારામારી કરી હતી.

મંદરોજા સાથે શર્મા કન્સલટન્સીના સંચાલક રણવીર શર્માએ લગ્નની લગ્નની લાલચ આપીને એક વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે. પીડિતાએ જણાવ્યું કે, તે એક વર્ષ પહેલાં રણબીરના સંપર્કમાં આવી હતી ત્યારે કોરોનાકાળ ચાલી રહ્યું હતું. રણબીરે તેને ઓફિસમાં દેખરેખ માટે રાખી હતી. આ દરમિયાન બંને એક બીજાની નજીક આવ્યા હતાં. પીડિતા મુજબ, રણબીરે તેનો ફાયદો ઉઠાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતાં.

રણબીર પર લગ્નના દબાણ પર તેને ધમકી આપવા લાગી હતી. ખુદને ભાગલપુરના ધારાસભ્ય અજીત શર્માના નજીકના સંબંધીએ જણાવ્યું હતું. કોર્ટ અને પોલીસે પોતાના ખિસ્સામાં રાખવામાં વાત કહી હતી. લગભગ 3 કલાક સુધી તેને પ્રેમીના ઘરે હોબાળો કર્યો હતો. ઘણી મહેનત પછી આરોપી પ્રેમીના ભાઈ અને તેમની મા ઘરેથી નીકળી હતી. બંને છોકરીઓએ વાતને નકારી દીધી હતી.

આરોપ સાબિત કરી દીધા હતાં. આ દરમિયાન જ છોકરીઓ અને પ્રેમીના ભાઈનો કોલર પકડી લીધો હતો. બંને વચ્ચે મારઝૂડ પણ થઈ હતી. હાઇવોલ્ટેજ ડ્રામાની માહિતી મળતાં જ તતારપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પીડિતાને મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલી દીધી હતી. અહીં પ્રેમિકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પાસે ન્યાયની માગણી કરતી હતી.

આરોપ સાબિત કરી દીધા હતાં. આ દરમિયાન જ છોકરીઓ અને પ્રેમીના ભાઈનો કોલર પકડી લીધો હતો. બંને વચ્ચે મારઝૂડ પણ થઈ હતી. હાઇવોલ્ટેજ ડ્રામાની માહિતી મળતાં જ તતારપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પીડિતાને મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલી દીધી હતી. અહીં પ્રેમિકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પાસે ન્યાયની માગણી કરતી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your mind soar! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page