Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Bottomછાતી પર મોબાઈલ ફોન રાખીને ન સૂવો, જઈ શકે છે જીવ, વાંચો...

છાતી પર મોબાઈલ ફોન રાખીને ન સૂવો, જઈ શકે છે જીવ, વાંચો ચોંકવનારા સમાચાર

લખનઉ: યુપીના સોનભદ્ર સ્થિત શાહગંજ વિસ્તામાં રાજપુર ગામમાં શનિવાર રાત્રે છાતી પર મોબાઈલ ફોન રાખીને સૂતેલા વૃદ્ધનું બેટરી ફાટવાના કારણે મોત થયું હતું.

રામજતન પટેલ (70) રાત્રે સૂતી વખતે એલાર્મ સેટ કરીને મોબાઈલ છાતી પર મૂકીને સૂઈ ગયા હતા. ધડાકાના જોરદાર અવાજથી પરિવારનો સભ્યો રામજતન પાસે પહોંચ્યા હતા. જ્યાં જઈને જોયું તો રામજતનની છાતી પર ચામડી બળવાની દુર્ગંધ આવી રહી હતી. છાતીમાં કાણું પડી ગયું હતું અને અંદર સુધી ઈજા પહોંચી હતી. મોબાઈલની બેટરી બ્લાસ્ટ થતાં તેના ભાગ ત્યાં વિખરાયેલા પડ્યા હતા.

પરિવારના કહેવા મુજબ ખૂબ જૂનો મોબાઈ હતો. રામજતન હંમેશા સૂતી વખતે એલાર્મ સેટ કરતાં હતા. પોલીસ અધિકારીએ ભુવનેશ્વર પાંડેયે જણાવ્યું કે મોબાઈલ અને છાતીની ચામડી વચ્ચે કોઈ કપડું હતું નથી. મોબાઈલ બ્લાસ્ટથી જ રામજતનું મોત થયું છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! ? Dive into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I played on this online casino site and succeeded a significant amount, but later, my mother fell sick, and I wanted to cash out some money from my account. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mother died due to this gambling platform. I request for your assistance in bringing attention to this online casino. Please assist me in seeking justice, so that others do not face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page