Sunday, April 14, 2024
Google search engine
HomeNationalઉંઘમાંથી ઉઠી તો સિંદૂરથી ભરેલી હતી છોકરીની માંગ, મામલો જાણી બધા ચોંકી...

ઉંઘમાંથી ઉઠી તો સિંદૂરથી ભરેલી હતી છોકરીની માંગ, મામલો જાણી બધા ચોંકી ગયા

રાયપુર: છત્તીસગઢના બલરામપુરમાં એક ચોંકવનારો મામલો સામે આવ્યો છે. બલરામપુર જિલ્લાના કનકપુર ગામમાં એક છોકરી નાગ સાથે લગ્ન કરવા માગે છે. દુર્ગાવતી નામની આ સગીર છોકરીનું કહેવું છે કે તે નાગ સાથે લગ્ન કરવા ઈચ્છે છે અને ટૂંક સમયમાં તેને પોતાનો પતિ બનાવી લેશે.

દુર્ગાવતી નામની આ છોકરીનો દાવો છે કે નાગ દેવતા તેના સપનામાં આવે છે. છોકરીનું કહેવું છે કે જ્યારે તે સવારે ઉંઘમાંથી ઉઠી તો તેની માંગમાં સિંદૂર ભરેલું હતું. છોકરીનું કહેવું છે કે આ સિંદૂર બીજા કોઈએ નહીં પરંતુ નાગ દેવતાએ તેની માંગમાં ભર્યું છે.

છોકરી આ ઘટના પછી નાગ દેવતાને જ પોતાના પતિ બતાવી રહી છે અને ટૂંક સમયમાં તેની સાથે લગ્નની વાત કહી રહી છે. છોકરીનું કહેવું છે કે નાગ દેવતાએ તેને આદેશ આપ્યો છે કે તે હવે કોઈ બીજા સાથે નહીં ફક્ત તેની સાથે જ લગ્ન કરશે.

સગીરવયની દુર્ગાવતીની માતાનું પણ માનવું છે કે નાગ દેવતાએ જ તેની પુત્રની માંગ ભરી છે. તે આ ઘટનાને નાગ દેવતાનો આદેશ માને છે. દુર્ગાવતીની માતા ઉપરાંત ગામના લોકો આ ઘટનાના સાચી માને છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your mind fly! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

  2. I engaged on this casino platform and managed a significant cash, but eventually, my mother fell ill, and I needed to cash out some earnings from my balance. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I request for your help in bringing attention to this online casino. Please support me to achieve justice, so that others do not face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I engaged on this casino platform and managed a substantial amount, but later, my mom fell ill, and I wanted to withdraw some earnings from my balance. Unfortunately, I faced problems and could not finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I plead for your help in bringing attention to this site. Please support me to obtain justice, so that others won’t have to face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  4. I tried my luck on this casino website and earned a significant sum of earnings. However, afterward, my mother fell critically ill, and I required to withdraw some money from my casino balance. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to the online casino. I kindly ask for your help in reporting this situation with the platform. Please assist me in seeking justice, to ensure others do not endure the hardship I’m facing today, and stop them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page