Thursday, April 25, 2024
Google search engine
HomeBollywoodકરિના કપૂરના પુત્ર તૈમૂરને કિડનેપ કરવા માગે છે બોલિવૂડનો આ અભિનેતા

કરિના કપૂરના પુત્ર તૈમૂરને કિડનેપ કરવા માગે છે બોલિવૂડનો આ અભિનેતા

અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડકો તૈમૂર અલી ખાનની ક્યૂટનેસ ભલભલાને મ્હાત આપે દે તેવી છે. તૈમૂર આટલી નાની ઉંમરમાં જ મીડિયાનો પણ ફેવરિટ થઈ ગયો છે. આ વચ્ચે તૈમૂર સાથે જોડાયેલા એક એવા સમાચાર સામે આવ્યા છે જે કરીના કપૂર અને સૈફ અલી ખાનને સાંભળતાં જ તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

બોલિવુડનો જાણીતો એક અભિનેતા તૈમૂરને કિડનેપ કરવા માગે છે. તેની આ કિડનેપિંગનો ખુલાસો કપિલ શર્માના શોમાં થયો છે. કપિલ શર્માના શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરા પોતાની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’નું પ્રમોશન કરવા માટે પહોંચ્યા હતાં.

આ દરમિયાન સિદ્ધાર્થ અને પરિણીતિએ જબરદસ્ત રીતે મસ્તી કરી હતી. આ દરમિયાન કપિલ શર્માએ બંને એક્ટર્સને એક સવાલ પૂછ્યો હતો જેનાં જવાબમાં સિદ્ધાર્થ મલ્હોત્રા એવું કંઈક કહ્યું હતું કે, જે સાંભળીને કરીના-સૈફ હેરાન થઈ ગયા હતાં.

કપિલ શર્માએ શો દરમિયાન ‘જબરિયા જોડી’ને સવાલ પૂછ્યો કે રિયલ લાઈફમાં તેમને કોઈનું કિડનેપ કરવાની તક મળશે તો તેઓ કોને કિડનેપ કરશે? જેના જવાબમાં પરિણીતિએ સૈફનું નામ લીધું હતું જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તૈમૂરનું નામ લીધું હતું. સિદ્ધાર્થે કહ્યું હતું કે, તે કરીનાના દીકરા તૈમૂરને કિડનેપ કરવા માગે છે. તેનો આ જવાબ સાંભળીને કપિલ પર હેરાન થઈ ગયો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #MindBlown Dive into this thrilling experience of knowledge and let your imagination roam! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page