Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightટીમ ઈન્ડિયાને મોટો ફટકો: શિખર ધવન વર્લ્ડ કપમાંથી ‘OUT’

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો: શિખર ધવન વર્લ્ડ કપમાંથી ‘OUT’

નવી દિલ્હી: આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ઘણો મોટો ફટકો પડ્યો છે. શિખર ધવન ઈજાનાં કારણે વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગયો છે. શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે તે રમી શક્યો નહોતો.

જોકે મહત્વની વાત એ છે કે, શિખર ધવનની જગ્યાએ ટીમમાં ઋષભ પંતને સામેલ કરવામાં આવ્યો છે, જે બેકઅપ તરીકે ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. ICCએ પણ ઋષભ પંતને ભારતીય ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થતાં ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે કારણે કે શિખર ધવને વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી હતી અને તેણે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી.

શિખર ધવન મોટી મેચોનો ખેલાડી છે. તેનો રેકોર્ડ પ્રમાણે જોઈએ તો તે આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરે છે. શિખર ધવન ભારતની ઓપનિંગમાં રાઈટ-લેફ્ટનું કોમ્બિનેશન આપતો હતો. જોકે શિખર ધવનની જગ્યાએ વર્લ્ડ કપની બાકીની મેચોમાં કે.એલ.રાહુલ જ ઓપનિંગ કરશે તે નક્કી જ છે. જ્યારે ચોથા નંબરે સ્થિતિને જોઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. ચોથા નંબર માટે વિજય શંકર અથવા દિનેશ કાર્તિકને બાકીની મેચોમાં સામેલ કરવામાં આવી શકે છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. Hi there! Do you know if they make any plugins to protect against hackers?
    I’m kinda paranoid about losing everything I’ve worked hard on. Any recommendations?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page