Sunday, April 14, 2024
Google search engine
HomeNationalઆખા દેશમાં હશે એક જેવું જ ડ્રાઈવિંગ લાઈસન્સ, 1 ઓક્ટોબરથી લાગુ થશે...

આખા દેશમાં હશે એક જેવું જ ડ્રાઈવિંગ લાઈસન્સ, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિમય

નવી દિલ્હી: રાજ્યોમાં ડ્રાઈવિંગ લાઇસન્સ ફોર્મેટ અલગ અલગ હોવાના કારણે ઉભી થતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં એક જેવું જ લાઈસન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે આખા દેશમાં એક સમાન ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી)નો નિયમ બનાવવામાં આવ્યો છે.

આ નવો નિયમ 1 ઓક્ટોબરથી આખા દેશમાં લાગુ થશે. આ જાણકારી કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ સોમવારે સંસદમાં આપી હતી.

કેવું હશે નવું ડ્રાઈવિંગ લાઇસન્સ?

-નવું ડ્રાઈવિંગ લાઈસન્સ ચીપ વગર લેમિનેટેડ અથવા સ્માર્ટ કાર્ડ તરીકે જારી કરવામાં આવશે

-આ સ્માર્ટ ડ્રાઈવિંગ લાઈન્સ માઈક્રોચિપ અથવા ક્યૂઆર કોર્ડ હશે, જેમાં વાહનવ્યવહારના નિયમોના ઉલ્લંઘન સંબંધી તમામ જાણકારી હશે

-આ લાઈસન્સને લઈને માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય તરફથી 1 માર્ચ 2019થી નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું હતું

-નોટિફિકેશન મુજબ 1 ઓક્ટોબર 2019થી આખા દેશમાં એક જ ફોર્મેટમાં ડ્રાઇવિંગ લાઈસન્સ અને આરસી જારી કરવામાં આવશે

-ક્યૂઆર કોડની મદદથી કેન્દ્રીય ઓનલાઈન ડેટાબેસથી ડ્રાઈવર કે વાહનનનો તમામ રેકોર્ડ એક ડિવાઈઝ દ્વારા વાંચી શકાશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just explore, savor the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page