Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઅફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નવા લૂકમાં જોવા મળશે

અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નવા લૂકમાં જોવા મળશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર્સ જેવા કે ધોની, હાર્દિક પંડ્યા અને ચહલની હેરસ્ટાઈલની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. 16 જૂને પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમ 5 દિવસના બ્રેક પર છે. હવે મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા અને ચહલે આગામી મેચ પહેલા નવી હેરસ્ટાઈલ કરાવી છે.


આલિમ હકીમ નામના ફેમસ હેરસ્ટાઈલિસ્ટે ટ્વિટર પર ભારતીય ક્રિકેટ ટીમના કેટલાંક ખેલાડીઓ સાથેની તસવીરો શેર કરી હતી. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા અને ચહલની નવી હેરસ્ટાઈલ જોવા મળી રહી છે. આ તસવીરને લઈને આલિમ જણાવ્યું હતું કે, લંડનમાં હેરકટનું સેશન હજુ ચાલુ છે.


આ સિવાય ટીમ ઈન્ડિયાએ પણ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ભારતીય ટીમના 4 ખેલાડીઓની તસવીરો શેર કરી હતી. એવું લાગી રહ્યું છે કે, હાલ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of imagination and let your imagination fly! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page